બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / virat kohli anushka and vamika govind sharan maharaj ji gave blessings

VIDEO / જાણો કોણ છે આ સંત જેમની સામે નત-મસ્તક થયા કોહલી-અનુષ્કા, સામાન્ય ભક્તોની જેમ લીધા આશીર્વાદ

Arohi

Last Updated: 06:56 PM, 7 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિરાટ કોહલી અને પત્ની અનુષ્કા દિકરી સહિત ભગવાન કૃષ્ણની નગરી કહેવાતી મથુરા-વૃંદાવન પહોંચ્યા. તેમણે ફક્ત આશ્રમમાં વિઝિટ કર્યું. પરંતુ સ્વામીજી સાથે મુલાકાત કરી.

  • મથુરા-વૃંદાવન પહોંચ્યા વિરાટ અનુષ્કા 
  • સ્વામીજી સાથે કરી મુલાકાત 
  • સામાન્ય ભક્તોની જેમ લીધા આશીર્વાદ 

હાલમાં જ ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી પત્ની અનુષ્કા અને દિકરી વામિકાની સાથે વૃંદાવન પહોંચ્યા હતા. ત્યાં તેમણે સ્વામી પ્રેમાનંદજી મહારાજ આશ્રમમાં જઈને શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના દર્શન કર્યા. પ્રેમાનંદર મહારાજે બન્નેને આશીર્વાદ આપ્યો. સાથે જ તેમની નાની દિકરીને પણ આશીર્વાદ આપ્યો.

અનુષ્કા વિરાટને ઓળખી ન શક્યા બાબા 
પરંતુ આ મુલાકાતની સૌથી અનોખી વાત એ હતી કે મહારાજ મીડિયામાં છવાયેલા વિરાટ કોહલી અને બોલિવુડની ફેમસ એક્ટ્રેસ અનુષ્કા શર્માને ઓળખી ન શક્યા. સેલિબ્રિટી દંપતીની સાથે આવેલા લોકોએ તેમનો પરિચય કરાવ્યો ત્યારે પણ બાબાએ કોઈ ખાસ પ્રતિક્રિયા ન આપી.  

સામાન્ય ભક્તોની જેમ તેમને આશીર્વાદ આપ્યો. તેમની મુલાકાતનો વીડિયો જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો લોકોને ત્યાં જવાની ઈચ્છા થઈ કે આખરે આ બાબા કોણ છે જે આ બન્નેના પરિચયથી અજાણ છે.

બાબાના પ્રવચનોની યુટ્યુબ ચેનલ
શ્રી હિત પ્રેમાનંદ ગોવિંદ શરણજી મહારાજના જીવન પરિચય નેટ પર વૃંદાવન રસ મહિમા નામની સાઈટથી મળ્યું છે. એક યુટ્યુબ ચેનલ પણ છે જેના પર બાબાના પ્રવચન ચાલે છે. તેના લગભગ 3 લાખ સબ્સક્રાઈબર્સ પણ છે. 

કાનપુરના સરસૌલના રહેવાસી છે બાબા 
બાબ હાલ તો વૃંદાવનમાં રહે છે પરંતુ આમ તેઓ કાનપુરના સરસૌલ વિસ્તારના અખરી ગામના રહેવાસી છે. તેમના પિતાનું નામ શંભૂ પાંડેય છે. માતાનું નામ રામ દેવી છે. જન્મ બાદ મહારાજને અનિરૂદ્ધ કુમાર પાંડેના નામથી જાણવામાં આવ્યા છે. 

બાળપણથી જ તે ધાર્મિક પ્રવૃત્તિના હતા. ખૂબ નાની ઉંમરમાં જ તેમણે ઘર છોડી દીધુ હતું. હાલ તે બનાર ગયા તેના બાદ તે વૃંદાવન આવ્યા. ત્યાં તેમને તેમના ગુરૂ મળ્યા. તેમના ગુરૂનું નામ એક જગ્યા શ્રી ગૌરંગી શરણજી મહારાજ જણાવવામાં આવ્યું છે. ગુરૂ પાસેથી દિક્ષા મળ્યા બાદ પ્રેમાનંદજી વૃંદાવનમાં જ રોકાઈ ગયા અને ત્યાં આશ્રમમાં રહે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ