બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / viral video girl hits boy inside coach over price of zara t shirt delhi metro

બબાલ / VIDEO: યુવતીએ કહ્યું, 1000ની T-શર્ટ છે... યુવક બોલ્યો 150ની હશે: ચાલુ મેટ્રોમાં પડ્યો તમાચો

Arohi

Last Updated: 11:48 AM, 15 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હી મેટ્રોની અંદરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક છોકરો અને છોકરી ટી-શર્ટની કિંમતને લઈને દલીલ કરી રહ્યા છે.

  • દિલ્હી મેટ્રોનો વીડિયો વાયરલ 
  • યુવતી અને યુવક કરી રહ્યા છે બબાલ 
  • યુવતીએ યુવકને મારી દીધો લાફો 

જો તમે પબ્લિક પ્લેસ પર છો તો કોઈ પણ વસ્તુ માટે મિત્ર કે પાર્ટનરનો મજાક ન ઉડાવતો. બની શકે છે કે જવાબ કંઈક એવો મળે કે તમારો વીડિયો વાયરલ થઈ જાય. દિલ્હી મેટ્રોમાં એક યુવક અને યુવતીનો ઝગડવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

બન્ને એક ફેમસ બ્રાન્ડની ટી-શર્ટના ભાવને લઈને ઝગડો કરી રહ્યા છે. યુવતીએ ટી-શર્ટની કિંમત 1,000 રૂપિયા જણાવી જેના પર યુવકે કહ્યું કે '150થી વધારે નહીં હોય.' જ્યાર બાદ યુવતીએ યુવકને માર માર્યો. યુવકે કહ્યું, 'હાથ ના ઉપાડીશ, તેના પર યુવતી બીજી તરફ જવા લાગે છે તો યુવક તેને ચલ નીકળ અહીં થી કહે છે. યુવતી પરત ફરે છે અને યુવતા કહે છે જોરદાર મારીશ, ઈજ્જત કરી રહી છું... લોકો જોઈ રહ્યા છે...' બાદમાં ચુપ થઈ જા એમ કહીને યુવકી 3-4 વખત ફરી મારી દે છે. 

યુવતીએ વરસાવ્યા થપ્પડ 
ચુપ થવાનું કહીને યુવતી યુવકને ફરીથી જોરદાર થપ્પડ આપી દે છે. યુવતી કહે છે મારા જીવનમાં ના આવો અને એક થપ્પડ વધુ મારી દે છે. દરવાજો ખુલવાની રાહ જોઈ રહેલો યુવક યુવતીને કહે છે. હમણા બતાવું તને ઉભી રહે. આટલું બોલતાની સાથે જ યુવતી ફરીથી મારી દે છે. મમ્મીને કહી દઈશ તેરા જેવો કોઈને ન મળે. મેટ્રોનો દરવાજો ખુલે છે અને બન્ને નિકળી જાય છે. 

યુઝર્સ કરી રહ્યા છે અલગ અલગ કમેન્ટ્સ
એક યુઝરે વીડિયો પર કમેન્ટ કરી છે કે 'માસ્ક પહેરીને લોકોને લાગે છે કે તેઓ જાહેરમાં કંઈ પણ કરી શકે છે.' અન્ય એક વ્યક્તિએ લખ્યું કે બંનેએ આ વીડિયો માત્ર વાયરલ કરવા માટે બનાવ્યો હશે. કેટલાક લોકોએ દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ને છોકરા અને છોકરી પર કાર્યવાહી કરવા કહ્યું. વાયરલ વીડિયો પર DMRCની પ્રતિક્રિયા આવવાની બાકી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ