બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Politics / Vidhansabha Election opinion poll 2023: Rajasthan, Madhyapradesh, Chattisgarh, Mizoram, Telangana which party is winning

રાજનીતિ / ચૂંટણીની જાહેરાત બાદ પહેલા ઓપનિયન પોલમાં ભાજપ ચારેખાને ચિત્ત?, કોંગ્રેસનો હાથ ઘણાખરા રાજ્યમાં મજબૂત, જાણો કોને કેટલી બેઠકોનું અનુમાન

Vaidehi

Last Updated: 12:13 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ ABP CVoter Pollનાં પરિણામો સામે આવ્યાં છે. જાણો ક્યાં કોની સરકાર બનતી દેખાઈ રહી છે?

  • પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર
  • ABP CVoter પોલનાં પરિણામો જાહેર થયાં
  • પાંચમાંથી મોટાભાગનાં રાજ્યોમાં કોંગ્રેસ આગળ

દેશનાં પાંચ રાજ્યો રાજસ્થાન, છત્તીસગઢ, મિઝોરમ, તેલંગાણા અને મધ્યપ્રદેશમાં ચૂંટણીની તારીખો જાહેર થયાં બાદ આ તમામ રાજ્યોનાં ઓપિનિયન પોલની ચકાસણી કરવામાં આવી. એબીપી સીવોટર પોલ હિસાબે ક્યાં રાજ્યમાં કોની સરકાર બની શકે છે તેના આંકડાઓ નીચે મુજબ છે:

રાજસ્થાન ઓપિનિયન પોલ રિઝલ્ટ્સ

  • કુલ સીટ- 200
  • કોંગ્રેસ - 42% ( 59-69 સીટ)
  • ભાજપ- 47%   (127-137 સીટ)
  • અન્ય - 11% (0થી 3 સીટ)
     

મધ્યપ્રદેશ ઓપિનિયન પોલ રિઝલ્ટ્સ

  • કુલ સીટ- 230
  • કોંગ્રેસ - 45% ( 113થી 125 સીટ)
  • ભાજપ- 45%  (104થી 116 સીટ)
  • BSP- 2%  (0થી 2 સીટ)
  • અન્ય - 8% (0થી 3 સીટ)

તેલંગાણા ઓપિનિયન પોલ રિઝલ્ટ 2023

  • કુલ સીટ-119
  • કોંગ્રેસ-  39% (48-60 સીટ)
  • ભાજપ- 16% (5-11 સીટ)
  • BRS- 38%  (43-55 સીટ)
  • અન્ય- 7% (5-11 સીટ)

છત્તીસગઢ ઓપિનિયન પોલ

  • કુલ સીટ- 90
  • કોંગ્રેસ - 45% (45-51 સીટ)
  • ભાજપ- 44% (39-45 સીટ)
  • અન્ય - 11%  (0-2 સીટ)

મિઝોરમ ઓપિનિયન પોલ રિઝલ્ટ
એબીપી ન્યૂઝનાં સીવોટરમાં સામે આવેલા આંકડાઓ અનુસાર..

  • કુલ - 40 સીટો 
  • સત્તાધારી પાર્ટી MNF- 13થી17 સીટો 
  • કોંગ્રેસ- 10થી 14 સીટો 
  • ZPM- 9થી 13 સીટ
  • અન્ય- 1થી 3 સીટ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ