બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

logo

અમદાવાદમાં MD ડ્રગ્સ સાથે એક મહિલા સહિત બે ઝડપાયા, LCBએ 2.53 લાખનું MD ડ્રગ્સ ઝડપી પાડ્યું

logo

રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હીટવેવની આગાહી, કચ્છ,દીવ,પોરબંદર,ભાવનગર અને વલસાડમાં હીટવેવની આગાહી, 42 ડિગ્રી તાપમાન સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર

logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

VTV / VIDEO: Two videos of massage and fun in jail, Satyendar Jain got scared, now he did it again

વાયરલ / VIDEO : જેલમાં 'પોતાની મજા' કોઈ જોઈ ન જાય એટલે સત્યેંન્દ્ર જૈને કર્યું આવું, વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 03:57 PM, 23 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીના આરોગ્ય મંત્રી અને ભ્રષ્ટાચારના આરોપસર તિહાર જેલમાં બંધ સત્યેંન્દ્ર જૈને જેલના ફૂટેજ અટકાવવા કોર્ટમાં અરજી કરી છે.

  • સત્યેંન્દ્ર જૈનનો વધુ એક વીડિયો થયો વાયરલ
  • તિહાર જેલમાં સુકા મેવા ખાતા જોવા મળ્યાં 
  • મસાજનો વીડિયો પણ થયો વાયરલ
  • કોર્ટમાં અરજી કરીને મીડિયા ફૂટેજ લીક અટકાવવાની કરી માગ
  • દિલ્હીના આરોગ્ય મંત્રી છે 

તિહાર જેલમાં બંધ દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેંન્દ્ર જૈન તેમના બે વીડિયો વાયરલ થયા બાદ ડરી ઉઠ્યાં છે અને સાકેત કોર્ટમાં અરજી કરીને જેલના સીસીટીવી ફૂટેજ અટકાવવાની અરજી કરી છે. કોર્ટ આવતીકાલે તેમની અરજી પર સુનાવણી કરશે. 

જેલમાં નિરાંતે સુકા મેવા ખાતા જોવા મળ્યાં જૈન 
દિલ્હી સરકારના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સત્યેન્દ્ર જૈનનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં તે જમતો જોવા મળી રહ્યો છે અને અન્ય કોઈ તેને ભોજન પીરસી રહ્યું છે. આ વીડિયો જાહેર થયા બાદ ભાજપે ફરી એકવાર દિલ્હી સરકાર પર પ્રહારો કર્યા છે. વીડિયો પોસ્ટ કરતા ભારતીય જનતા પાર્ટીના નેતા શહજાદ જય હિંદે કહ્યું કે "મીડિયા તરફથી વધુ એક વીડિયો મળ્યો છે. મસાજ કરાવ્યા પછી અને ફિઝિયો થેરાપિસ્ટને બોલાવ્યા પછી, સત્યેન્દ્ર જૈનને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણતા જોઈ શકાય છે. સ્ટાફ તેમને ભોજન પીરસી રહ્યો છે જેમ કે તેઓ કોઈ રિસોર્ટમાં રજાઓ ગાળતા હોય.

પહેલા રેપના આરોપી સાથે મસાજ કરાવતા જોવા મળ્યાં
ઉલ્લેખનીય છે કે જૈનનો જેલમાં રેપના આરોપી પાસે મસાજ કરાવતો વીડિયો વાયરલ થતા હડકંપ મચ્યો હતો આ મુદ્દે ભાજપ કેજરીવાલ પર હુમલાવર થઈ હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ