બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / અજબ ગજબ / VIDEO: Man flies in the air with a sofa and TV, Elon Musk praised after watching the heart-pounding video

પેરાગ્લાઈડિંગ / VIDEO: સોફા અને TVની સાથે હવામાં ઉડ્યો શખ્સ, ધબકારા વધારે તેવો VIDEO જોઈ Elon Muskએ કર્યા વખાણ

Last Updated: 06:21 PM, 17 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેઓ લોકોને આશ્ચર્ય થાય તેવા કામ કરતા હોય છે. પેરાગ્લાઈડિંગ પાઈલટ હસન એવા જ આશ્ચર્યજનક કરતબો માટે જાણીતા છે.

  • ઘણા લોકો આશ્ચર્યજનક કરતબ કરીને લોકોને આશ્ચર્યચકિત કરતા હોય છે
  • પેરાગ્લાઈડિંગ પાઈલટ હસન એવા જ આશ્ચર્યજનક કરતબો માટે જાણીતા
  • એલોન મસ્કે ટ્વિટ કરી હસનના વખાણ કર્યા

દુનિયામાં ઘણા લોકો એવા છે કે જેઓ લોકોને આશ્ચર્ય થાય તેવા કામ કરતા હોય છે. ત્યારે પેરાગ્લાઈડિંગ પાઈલટ હસન એવા જ આશ્ચર્યજનક કરતબો માટે જાણીતા છે. હસનનો એક આશ્ચર્યજનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે. જેમાં તેઓ પેરાગ્લાઈડિંગ કરતી વખતે સોફા સમગ્ર રૂમનું સેટઅપ ગોઠવી તેઓ સોફા પર બેઠા બેઠા ટીવી જોઈ રહ્યા છે. ત્યારે હાલમાં હસનનો આ વીડિયો જોઈને લોકો દંગ થઈ ગયા હતા. 

એલોન મસ્કે ટ્વિટ કરી હસનના વખાણ કર્યા
પેરાગ્લાઈડિંગ પાઈલટ તરીકે પોતાની ઓળખાણ ધરાવે છે. હસન તેમના અચરજ પમાડે તેવા વીડિયો માટે જાણીતા છે. ત્યારે હસનનો એક ત્રણ વર્ષ જૂનો વીડિયો હાલ ચર્ચામાં છે.  જેમાં તેઓ એક સોફા પર બેસીને હવામાં ઉડી રહ્યા છે અને સોફાની સાથે તેઓએ નાઈટ લેમ્પ પણ લગાવ્યો છે. ત્યારે મહત્વની વાત એ છે કે તેઓ પેરાગ્લાઈડિંગ કરતા કરતા ટીવી જોવાનો આનંદ માણી રહ્યા હતા. ત્યારે આ વીડિયો પર ટ્વિટરના માલીક એલોન મસ્કે ટ્વીટ કરીને હસનના સાહસના વખાણ કર્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ