બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ભારત / VIDEO: Iqbal Ansari, who fought the case for Babri Masjid all his life, started showering flowers on PM Modi today, watch the video

અયોધ્યા / VIDEO: આખી જિંદગી બાબરી મસ્જિદ માટે કેસ લડનાર ઈકબાલ અન્સારી આજે PM મોદી પર પુષ્પ વર્ષા કરવા લાગ્યા, જુઓ વીડિયો

Megha

Last Updated: 03:03 PM, 30 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પીએમ મોદીના રોડ શોમાં લોકોએ ફૂલોથી એમનું ભવ્ય સ્વાગત કર્યું. આ દરમિયાન ભીડમાં એક એવા વ્યક્તિ પણ સ્વાગત કરતાં જોવા મળ્યા જેમના પરિવારે બાબરી મસ્જિદ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી.

  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે. 
  • આયોધ્યાના લોકોએ વડપ્રધાનનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. 
  • હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારીએ પણ વડાપ્રધાનનું સ્વાગત કર્યું. 

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યામાં છે અને આજે એમને અહીં અઢળક ભેટો આપી છે. સાથે જ એમના સ્વાગત માટે આખી અયોધ્યા આવી પંહોચી હતી. અયોધ્યા ધામ રેલવે જંક્શન પર એમના સ્વાગત માટે ઘણી ભીડ એકઠી થઈ હતી. 

વાંચવા જેવુ: 85 હજાર કરોડમાં બદલાઇ જશે રામનગરીની 'સૂરત', 10 વર્ષમાં જ અયોધ્યા ક્યાંનું ક્યાં પહોંચી જશે! મેગા પ્લાન તૈયાર

બાદમાં જ્યારે રોડ શો માટે પીએમ પંહોચ્યાં તો ત્યારે પણ રસ્તાની બંને બાજુથી એમના પર ફૂલોનો વરસાદ થઈ રહ્યો હતો. આ દરમિયાન એક એવા વ્યક્તિએ વડાપ્રધાન પર ગુલાબની પાંખડીઓ પણ વરસાવી હતી જેમના પરિવારે બાબરી મસ્જિદ માટે લાંબી કાનૂની લડાઈ લડી હતી. 

બાબરી મસ્જિદના સમર્થક ઈકબાલ અંસારી પણ અયોધ્યાવાસીઓની ભીડમાં રસ્તાના કિનારે ઉભા હતા જેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક મેળવવા માટે તલપાપડ હતા. કાફલો અન્સારી પાસે પહોંચ્યો કે તરત જ તેણે પીએમ મોદી તરફ ગુલાબની પાંખડીઓ વરસાવી હતી. 

બાબરી કેસના પક્ષકાર હાશિમ અંસારીના પુત્ર ઈકબાલ અંસારી પીએમ મોદી પર ગુલાબના ફૂલ વરસાવતા જોવા મળ્યા ત્યારે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ