બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / VIDEO: In Rajkot, young men and women abused and bullied in the middle of the road, the old man kept saying SORRY but did not stop.

રાજકોટ / VIDEO: રાજકોટમાં યુવક-યુવતીએ રસ્તાની વચ્ચે ગાળો ભાંડી-દાદાગીરી કરી, વૃદ્ધ SORRY બોલતા રહ્યા છતાં ન રોકાયા

Vishal Khamar

Last Updated: 08:36 PM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટનાં યાજ્ઞિક રોડ પર કાર ચાલક યુવક અને યુવતી દ્વારા આધેડ સાથે તકરાર કરી આધેડ વ્યક્તિને માર મારવાની ધમકી આપતા આ સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો. યુવક અને યુવતી નશાની હાલતમાં હતા તેવું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

  • રાજકોટનાં યાજ્ઞિક રોડ પર કાર ચાલક અને યુવતીએ આધેડ સાથે કરી તકરાર
  • સિનિયર સિટિઝન સાથે યુવતી-યુવકે બેફામ ગાળો બોલી
  • યુવક અને યુવતી નશામાં હતા તેવી સ્થાનિકોમાં ચર્ચા 
  • પોતાની સામે પોલીસ પણ કશું નહીં કરી લે તેવો કર્યો બફાટ

રાજકોટનાં પાજ્ઞિક રોડ પર ખરીદી કરીને પરત જઈ રહેલ વૃદ્ધને કાર ચાલક યુવક અને યુવતી દ્વારા આધેડ સાથે તકરાર કરી હતી. તેમજ આધેડ સાથે વાહન ચલાવવા બાબતે સિનિયર સીટીઝન સાથે બફાટ કર્યો હતો. ત્યારે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકોએ પોલીસની કામગીરી પર અનેક સવાલ ઉભા કર્યા છે.

યુવક અને યુવતી નશામાં હતા તેવી સ્થાનિકોમાં ચર્ચા 

રાજકોટમાં નશાની હાલતમાં કાર ચાલક બે યુવક-યુવતીઓ દ્વારા સિનિયર સીટિઝનને બેફામ ગાળો બોલી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. આ બાબતે સ્થાનિકોમાં એવી પણ ચર્ચા થઈ રહી હતો કે, યુવક અને યુવતી નશાની હાલતમાં હતા. તેમજ યુવક યુવતી દ્વારા આધેડ વ્યક્તિને માર મારવાની ધમકી પણ આપી હતી. તેમજ યુવક-યુવતી પોલીસનાં સગા-સબંધી હોય તેમ સિનિયર સીટિઝનને કહી રહ્યા હતા કે પોતાની સામે પોલીસ પણ કશું નહી કરી લે તેવો બફાટ કર્યો હતો. ત્યારે આ  ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રાજકોટ પોલીસની કામગીરી સામે અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ત્યારે હવે રાજકોટ પોલીસ યુવક-યુવતી સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવાનું રહ્યું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ