બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / VIDEO: Geeta Rabari reached baba bageshwar dham after returning from hong kong

VIDEO / હૉંગ-કૉંગમાં ગરબાની રમઝટ જમાવ્યા બાદ બાગેશ્વર ધામ પહોંચ્યા ગીતા રબારી, હિન્દી ભજનો પર ઝૂમી ઉઠ્યા ભક્તો, જુઓ વીડિયો

Vaidehi

Last Updated: 07:41 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગાયિકા ગીતા રબારી હૉંગ-કૉંગ બાદ MPમાં બાબા બાગેશ્વર ધામમાં પહોંચ્યાં હતાં. તેમના ભક્તિમય સૂરોમાં ભક્તો લીન થયા. જુઓ વીડિયો.

  • ગાયિકા ગીતા રબારી પહોંચ્યાં બાગેશ્વર ધામ
  • હૉંગ-કૉંગની યાત્રા બાદ બાબા બાગેશ્વરનાં દરબારની મુલાકાત
  • પોતાના સૂરોથી વાતાવરણ કર્યું ભક્તિમય

વિશ્વ પ્રસિદ્ધ ગુજરાતી ગાયિકા ગીતા રબારીએ ચીનનાં હૉંગ-કૉંગમાં તૂફાની પર્ફોર્મન્સ આપ્યું. હૉંગ-કૉંગમાં રમજટ બોલાવ્યાં બાદ ગીતા રબારી મધ્યપ્રદેશમાં બાબા બાગેશ્વર ધામમાં પહોંચ્યાં હતાં. જુઓ વીડિયો.

બાગેશ્વર ધામ પહોંચ્યાં ગીતા રબારી
ગ્રામ ગધા, છત્તરપુરમાં ગાયિકા ગીતા રબારીએ આજે પોતાના સૂરો રેલાવી ભક્તોને મોજ કરાવી હતી. વીડિયોમાં જોઈ શકાય છે કે ભક્તો કઈ રીતે ભજનનાં તાલે ઝૂમી રહ્યાં છે.

હૉંગ-કૉંગમાં આપ્યું ધમાકેદાર પર્ફોર્મન્સ
હરે ક્રિષ્ના..મેરે બનકે બિહારીલાલ- શ્રી કૃષ્ણનાં ગીતો અને ગીતા રબારીનાં સૂરીલા અવાજથી હૉંગ-કૉંગની ધરતી ભક્તિમય બની ગઈ હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ