બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / VIDEO: Dhoni surprised fans on his birthday

ભેટ / VIDEO: જન્મદિવસ પર ધોનીએ ચાહકોને ચોંકાવ્યા, ખુદ સામે આવીને આપી સરપ્રાઈઝ, સૌ કોઈનો દિવસ બનાવી દીધો

Kishor

Last Updated: 11:00 PM, 7 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રસિંહ ધોનીએ તેમના ચાહકોનું પોતાના ઘરની છત પરથી અભિવાદન જીલ્યું હતું.

  • ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો જન્મદિવસ
  • મહેન્દ્રસિંહ ધોનીએ તેમના ચાહકોનું ઘરની છત પરથી અભિવાદન જીલ્યું
  • ચાહકો તેઓને શુભેચ્છા પાઠવી

દુનિયા જેની અનોખી ફેન છે તેવા ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીનો આજે યશસ્વી જન્મદિવસ છે. તેઓએ જીવનના 42 વર્ષ પૂર્ણ કર્યા છે. આજે ધોનીના જન્મદિવસ નિમિત્તે હૈદરાબાદમાં ધોનીનો 55 ફૂટ કટ આઉટ અને આંધ્રપ્રદેશમાં 77 ફૂટનો કટ આઉટ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત અનેક લોકોએ તેમને શુભેચ્છા પાઠવી છે જે તેમનો ચાહક વર્ગ વિશાળ હોવાનું પુરવાર કરે છે. આજે જન્મદિવસ નિમિત્તે મહેન્દ્રસિંહ ધોનીએ તેમના ચાહકોનું પોતાના ઘરની છત પરથી અભિવાદન જીલ્યું હતું.

ક્રિકેટ જગતના ખેલાડીઓ અને ચાહકો દ્વારા શુભેચ્છા
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી વિદાય લીધા ને બે વર્ષ જેટલો સમય વિતવા છતાં પણ તેમના ચાહકોની સંખ્યામાં ઉની આંચ આવી નથી. 7 જુલાઈ 1981 ના રોજ રાંચીમાં મહેન્દ્રસિંહ ધોનીનો જન્મ થયો હતો. તેઓએ ભારતીય ક્રિકેટ ટીમનું સુકાન સારી રીતે સાંભળ્યું હોવાથી ટીમના ખેલાડીઓ, પૂર્વ ખેલાડીઓ ક્રિકેટ જગતના માંધાતાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. જેમાં સચિન તેંડુલકર, હરભજન સિંઘ, અને વીરેન્દ્ર સેહવાગ સહિત વિશ્વભરના ક્રિકેટ જગતના ખેલાડીઓ અને ચાહકો તેઓને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ
જન્મદિવસના આ શુભ અવસર પર ધોનીની એક ઝલક જોવા માટે તેમના ફ્રેન્ડ્સ ઘરની બહાર ટોળે ટોળાં એકઠા થયા હતા. જોકે આ અવસર પર તેમના સુપરસ્ટાર એ ફેન્સને નિરાશ થવા દીધાના હતા.મહેન્દ્રસિંહ ધોની એકાએક પોતાના ઘરની છત પર ઉભા રહ્યા હતા. ચાહકોને હાથ થકી અભિવાદન કરતા જોવા મળી રહ્યા છે. મહત્વનું છે કે અત્યાર સુધી આ પ્રકારનો અભિવાદન મોટાભાગે ફિલ્મોમાં જોવા મળ્યું હતું પરંતુ પૂર્વ કેપ્તન ધોનીનો જલવો પણ સ્ટારથી કમ નથી. સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો છે જેમાં મહેન્દ્રસિંહ ધોની પોતાના ઘરની છત પર ઉભા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ