બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Video: Delhi Cop Repeatedly Slaps Her Father-In-Law As Colleague Watches

અમાનવીય / VIDEO : દિલ્હીની લેડી ઈન્સ્પેક્ટરને પોલીસનો 'પાવર ચડ્યો', ઘરમાં વૃદ્ધ સસરાને ધડાધડ ઝીંક્યા લાફા

Hiralal

Last Updated: 04:04 PM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીની લેડી સબ ઈન્સપેક્ટરે લક્ષ્મીનગર વિસ્તારમાં ઘરમાં જ તેના સસરાંને ધડાધડ લાફા ઝીંકી દેતા પોલીસ કાર્યવાહી થઈ છે.

  • દિલ્હીની લેડી સબ ઈન્સ્પેક્ટરની નિર્દયી કરતૂત
  • વૃદ્ધ સસરાને જોરદાર માર માર્યો
  • વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કેસ દાખલ કર્યો

દિલ્હીમાં લક્ષ્મીનગર વિસ્તારમાં એક લેડી સબ ઈન્સપેક્ટરે ઘરમાં જ સસરાને મારી માર્યાનો એક વીડિયો વાયરલ થયા બાદ તેની સામે પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. 

ઉગ્ર બોલાચાલી બાદ સબ ઈન્સ્પેક્ટરનો પિત્તો ગયો
હુમલા પહેલા લેડી ઈન્સપેક્ટરની પોતાના સસરા સાથે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી વખતે મહિલાની માતા પણ હાજર હતી. આથી ઉશ્કેરાયેલી સબ ઈન્સ્પેક્ટરે વૃદ્ધ સસરાને ધડાધડ લાફા ઝીંકી દીધા હતા આ દરમિયાન તેની માતા જોઈ રહી હતી પરંતુ પુત્રીને આવું ન કરવાનો ઠપકો આપ્યો નહોતો. ઉલટાનું તે મહિલા પણ તેની પુત્રીને સસરા પર હુમલાનું પ્રોત્સાહન આપી રહી હતી. 

સસરાને કેમ માર માર્યો
દિલ્હીના ડિફેન્સ કોલોની પોલીસ સ્ટેશનમાં તહેનાત લેડી સબ ઈન્સ્પેક્ટર અને તેના સસરા વચ્ચે કોર્ટમાં લડાઈ ચાલી રહી છે. આ વાતે તેમની વચ્ચે રવિવારે વિવાદ થયો હતો અને તેથી તેણે સસરાને માર માર્યો હતો. 

વાયરલ વીડિયો બાદ પોલીસ કાર્યવાહી
આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે ત્વરિત એક્શન લઈને સબ ઈન્સ્પેક્ટરની સામે પોલીસ કેસ દાખલ કર્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ