બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Vastu Shastra Tips do not keep red bucket in bathroom know which colour is lucky

વાસ્તુ શાસ્ત્ર / શું ખરેખર બાથરૂમમાં લાલ ડોલ રાખવી મનાય છે અશુભ? જાણો કયો રંગ સૌથી શુભ, જાણો વાસ્તુ નિયમ

Arohi

Last Updated: 10:19 AM, 1 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vastu Shastra Tips: બાથરૂમમાં યોગ્ય રીતે ડોલ ન રાખવાથી ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થઈ શકે છે. આ કારણે લોકોને આર્થિક નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે વાસ્તુના નિયમોનું પાલન કરવું જોઈએ.

  • બાથરૂમમાં લાલ-કાળા રંગની ડોલ ન રાખો
  • થઈ શકે છે વાસ્તુ દોષ 
  • ઘરમાં આવી શકે છે ધનની કમી 

વાસ્તુ શાસ્ત્ર અનુસાર લોકોના ઘરમાં મુકેલી વસ્તુઓ તેમના જીવન પર પ્રભાવ કરે છે. ઘરમાં વસ્તુઓની દિશા, તેમને રાખવાની રીત અને કલર વ્યક્તિના જીવન પર ખૂબ અસર કરે છે. વસ્તુઓનો રંગ લોકોની આર્થિક સ્થિતિ પર અસર કરે છે. ઘરને ફ્રેશ રાખવા માટે અને સ્વસ્થ્ય જીવન જીવવા માટે વાસ્તુના રંગોનું યોગ્ય સંતુલન હોવું જરૂરી છે. 

બેડરૂમ, કિચન અને કાલ્કની સહિત બાથરૂમમાં પણ વાસ્તુ નિયમોનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. બાથરૂમમાં યોગ્ય રંગની વસ્તુઓ ન રાખવાથી ઘરમાં નેગેટિવિટી ફેલાઈ શકે છે અને લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે. આજે અમે તમને જણાવીશું કે વાસ્તુ અનુસાર બાથરૂમમાં કયા રંગની ડોલ રાખવી શુભ હોય છે અને કયો રંગ અશુભ માનવામાં આવે છે.

બાથરૂમમાં લાલ રંગની ડોલ રાખવી અશુભ? 
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વાસ્તુશાસ્ત્રમાં બાથરૂમમાં વધારે ડાર્ક કલરની ડોલ અને ટબ રાખવો યોગ્ય નથી માનવામાં આવતો. લાલ અને કાળા રંગની ડોલ બાથરૂમમાં રાખવાથી વાસ્તુ દોષ ઉભો થઈ શકે છે. એવું કરવાથી ધન હાની પણ થઈ શકે છે અને ઘરના સદસ્યોનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. 

લાલ રંગને અગ્નિના પ્રતીક માનવામાં આવે છે જેના કારણે તેને બાથરૂમમાં ન રાખવી જોઈએ. જો તમે બાથરૂમમાં લાલ રંગની ડોલ અને ટબનો ઉપયોગ કરી રહ્યા છો તો તમને વધારે લાઈટ રંગની ડોલ રાખવી જોઈએ અને લાલ રંગની ડોલ બહાર કાઢી નાખવી જોઈએ. આમ કરવાથી તમે સુખી રહેશો. 

આ રંગની ડોલ રાખવી શુભ 
વાસ્તુ અનુસાર બાથરૂમમાં બ્લૂ રંગની ડોલ રાખવી ખૂબ જ શુભ માનવામાં આવે છે. બ્લૂ રંગને બાથરૂમ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુ દોષને દૂર કરી શકાય છે. બાથરૂમમાં બ્લૂ રંગની ડોલ અને મગ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને નકાત્મક ઉર્જા બહાર નિકળી જાય છે. 

આર્થિક તંગીથી ઝઝુમી રહેલા લોકો માટે બાથરૂમમાં બ્લૂ ડોલ રાખવી ચમત્કારી સાબિત થઈ શકે છે. આમ કરવાથી તેમની આર્થિક મુશ્કેલીઓ દૂર થઈ શકે છે. ડોલની સાથે ટબ પણ બ્લૂ રંગનું હોવું જોઈએ. બ્લૂ રંગની ડોલ રાખ્યા ઉપરાંત તેમાં હંમેશા પાણી ભરેલું રાખવું જોઈએ. ખાલી ડોલ બાથરૂમમાં ન રાખવી જોઈએ. જ્યારે ડોલમાં પીણી ભરેલું હોય છે તો તે ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ