બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ધર્મ / vastu shastra kachbo ring upay benefits of tortoise ring

ધર્મ / કાચબાની આ વીંટી રંકને પણ બનાવી શકે છે રાજા, પહેરતા પહેલાં ક્યારેય ન કરતા આ 4 ભૂલ

Arohi

Last Updated: 07:53 AM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Benefits Of Tortoise Ring: કાચબાની વીંટીના અમુક ઉપાય રંકને પણ રાજા બનાવી શકે છે. તેને પહેરતી વખતે અમુક ભૂલો ન કરવી જોઈએ. જો આ વાતોનું ધ્યાન રાખશો તો કિસ્મતના દરવાજા જરૂર ખુલશે.

  • રંકને પણ રાજા બનાવી શકે છે કાચબાની વીંટી 
  • આ વીંટી પહેરતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ વસ્તુઓ 
  • ખુલી જશે કિસ્મતના દરવાજા

તમે ઘણી વખત અમુક લોકોને આંગળીમાં કાચબાની વીંટી પહેરેલા જોયા હશે. શું તમે આ વીંટીને પહેરવાના ફાયદા જાણો છો? એવી માન્યતા છે કે કાચબાની વીંટી ચુંબકની જેમ ધનને ખેંચે છે. તેને પહેરનારની પાસે ક્યારેય પણ પૈસાની કમી નથી થતી. એવું પણ કહેવામાં આવે છે કે જે વ્યક્તિ કાચબાની વીંટી પહેરે છે માતા લક્ષ્મીની કૃપા તેમના પર હંમેશા બની રહે છે. 

કાચબાની વીંટી બિલકુલ ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈના લાફિંગ બુદ્ધા કે ત્રણ પગવાળા દેડકાની જેમ કામ કરે છે. પરંતુ તેને ધારણ કરવાના અમુક નિયમો છે. તેને પહેરનારને ક્યારેય પણ ચાર ભૂલો ન કરવી જોઈએ. 

કાચબાની વીંટીના નિયમ 

  • હંમેશા ચાંદીથી બનેલા કાચબાની વીંટી જ પહેરો. અન્ય કોઈ ધાતુથી બનેલી વીંટી ધારણ કરવાથી બચો. 
  • વીંટીને પહેલા દૂધ અને પછી ગંગાજળથી શુદ્ધ કરો. પછી લક્ષ્મીના શ્રી ચરણોમાં મુકીને શ્રીસુક્તનો પાઠ કરો. ત્યાર બાદ તેને ધારણ કરો. 
  • વીંટી પહેરતી વખતે સૌથી પહેલા ધ્યાન રાખો કે કાચબાનું મુખ તમારી બાજુ હોવું જોઈએ. તેનાથી ધન તમારી તરફ આકર્ષિત થશે. 
  • વીંટીને જમણા હાથની વચ્ચેની આંગળી અથવા તો સૌથી છેલ્લી આંગળીમાં જ પહેરો. 
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ