બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Vande Bharat Train Hits Man's Ram, Dies Within Seconds

હે ભગવાન / વંદે ભારત ટ્રેનની ટક્કરથી એક શખ્સના રામ રમી ગયા, સેકન્ડોમાં કમકમાટી ભર્યું મોત, વારાણસીથી દિલ્હી જઈ રહી હતી ટ્રેન

Vishal Khamar

Last Updated: 11:53 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વારાણસીથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું.

  • વંદે ભારત એક્સપ્રેસની અડફેટે આવતા એક વ્યક્તિનું મોત
  • ટ્રેન વારાણસીથી દિલ્હી આવી રહી હતી તે દરમ્યાન બની ઘટના
  •  ટ્રેન જાલેસર અને પોરા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે બની ઘટના

વારાણસીથી દિલ્હી આવી રહેલી વંદે ભારત એક્સપ્રેસની અડફેટે આવી જતાં એક વ્યક્તિનું મોત થયું હતું. આ અકસ્માત ઉત્તર પ્રદેશના ટુંડલા પાસે થયો હતો. રિપોર્ટ અનુસાર જ્યારે ટ્રેન જાલેસર અને પોરા વચ્ચેથી પસાર થઈ રહી હતી ત્યારે એક વ્યક્તિ ટ્રેન સાથે અથડાઈ હતી. 

 

પશ્ચિમ બંગાળમાં <a class='blogTagLink' href='https://www.vtvgujarati.com/topic/વંદે-ભારત' title='વંદે ભારત'>વંદે ભારત</a> ટ્રેન પર ફરી પથ્થરમારો, એક અઠવાડિયામાં 3 ત્રીજી  ઘટના, બારીના કાચ તૂટ્યા | Stone pelting on Vande Bharat train in West  Bengal again

જાણો વંદે ભારત એક્સપ્રેસની ખાસિયતો વિશે
- કુલ 16 કોચ ધરાવતી આ ટ્રેન સામાન્ય શતાબ્દી ટ્રેનની સરખામણીએ ઓછો સમય લે છે.
વંદે ભારત એક્સપ્રેસની મહત્તમ ઝડપ 180 કિલોમીટર પ્રતિ કલાક છે.
- ટ્રેનના મધ્યમાં બે ઉચ્ચ વર્ગના કંપાર્ટમેન્ટ છે અને પ્રત્યેકમાં 52 સીટ છે. 
- જ્યારે સામાન્ય કોચમાં 78 સીટ છે.
- ટ્રેનમાં એકસાથે 1,128 યાત્રીઓ મુસાફરી કરી શકે છે.
વંદે ભારત એક્સપ્રેસમાં GPS, અલગ પ્રકારની લાઇટ, ઑટોમૅટિક દરવાજા અને CCTV સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે.
- આ ટ્રેન વાઈફાઈ, AC,વ્યક્તિગત ચાર્જિંગ સૉકેટ જેવી સુવિધાઓ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ