બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / Valsad a family fainted due to fumes used to drive away mosquitoes in Vapi's Sulpad, a girl child died.

વલસાડ / વાપીમાં મચ્છર મારવા કરાયેલા ધૂમાડાથી ગૂંગળામણ થતાં બાળકીનું મોત, બેભાન થતાં ચાર સભ્યો દાખલ

Dinesh

Last Updated: 08:31 PM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

valsad news : વલસાડમાં વાપીના સુલપડમાં મચ્છરને દુર કરવા કરેલા ધૂમાડાથી પરિવાર થયો બેહોશ, એક બાળકી મોત તેમજ અન્ય ચાર સારવાર હેઠળ

  • મચ્છરને દુર કરવા કરેલા ધૂમાડાથી પરિવાર થયો બેહોશ
  • પાંચ સભ્યોમાંથી એક બાળકીનું સારવાર દરમિયાન મોત
  • અન્ય ચાર સભ્યો હોસ્પિટલમાં દાખલ


મચ્છરના ત્રાસના કારણે જો તમે રાત્રીના સમય દરમિયાન ધૂમાડો કરી ઉંઘી જતા હોય તો ચેતી જજો. કારણે કે, વલસાડના વાપીમાંથી ચેતવણી જનક કિસ્સો સામે આવ્યો છે. મચ્છરના ત્રાસને દૂર કરવા કરેલા ધૂમાડાએ માસૂમ બાળકીનો ભોગ લીધો છે તેમજ અન્ય પરિજનોને હોસ્પિટલ દાખલ કરવા પડ્યા છે.

પરિવાર બેહોશ થયો હતો
ધુમાડા કારણે વાપીના સુલપડમાં પરિવાર બેહોશ થયો હતો. પરિવારના પાંચ સભ્યોમાંથી એક બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે, તેમજ અન્ય ચાર સભ્યો હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે. 

મૃતકની તસવીર

પોલીસે તપાસ હાથ ધરી
વાપી ટાઉન પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. મચ્છર મારવા માટે કરેલા ધુમાડાને કારણે પરિવારને ગુંગળામણ થઇ હતી. જેને લઈ ઉંઘમાં જ પરિવાર બેહોશ થયાની વિગતો સામે આવી છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ