બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Uttarakhand government prohibiting the strike in state for 6 months

BIG BREAKING / 6 મહિના સુધી હડતાળ પર રોક, આ રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય, જાણો કારણ

Megha

Last Updated: 08:54 AM, 17 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રાજ્યમાં સરકારે 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવાની નિર્ણય લીધો છે અને આ અંગે રાજ્ય સરકારે જાહેરનામું બહાર પાડ્યું છે.

  • ઉતરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે મોટો નિર્ણય લીધો
  • 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવામાં આવી
  • રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે

ઉતરાખંડમાં પુષ્કર સિંહ ધામી સરકારે મોટો નિર્ણય લીધો છે. એ હેઠળ રાજ્યમાં આવતા 6 મહિના સુધી હડતાળ કરવા પર રોક લગાવવામાં આવી છે. સરકારનું કહેવું છે કે ચોમાસાની સિઝનમાં અને ચારધામ યાત્રાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે આ અંગે જાહેરનામું બહાર પાડ્યું છે.

ચોમાસાના સમયગાળા દરમિયાન રાજ્યમાં ચાલી રહેલી ચારધામ યાત્રા અને સંભવિત કુદરતી આફતોને ધ્યાનમાં રાખીને, ઉત્તરાખંડ સરકારે 6 મહિના માટે રાજ્ય સેવાઓમાં હડતાળ પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડ્યું છે.

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ