બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / use of smartphone causes diseases like anxiety and depression

Tech news / વધારે પડતો ફોન વાપરનારાઓ માટે ડેન્જર ખબર, ચિંતા અને આક્રમકતા સિવાયની આ ગંભીર બીમારીઓ ઉડાવી દેશે તમારા હોશ

Bijal Vyas

Last Updated: 10:07 PM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યારથી દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ થઈ અને સ્માર્ટફોન બજેટ ભાવમાં આવવા લાગ્યા છે, ત્યારથી તેનો ઉપયોગ વાતચીત અને મનોરંજન માટે થવા લાગ્યો છે

  • સ્માર્ટફોનનો ઉપયોગ વધુ નુકસાનકારક છે.
  • એન્ઝાયટી અને એગ્રેશનની સંભાવના છે.
  • સ્માર્ટફોનના યુઝને કારણે ફોકસ કરવામાં મુશ્કેલી થાય છે.

Smartphone causes diseases:થોડા વર્ષો પહેલા સુધી ફોનનો ઉપયોગ માત્ર વાત કરવા માટે જ થતો હતો, પરંતુ જ્યારથી દેશમાં ઈન્ટરનેટ ક્રાંતિ થઈ અને સ્માર્ટફોન બજેટ ભાવમાં આવવા લાગ્યા છે, ત્યારથી તેનો ઉપયોગ વાતચીત અને મનોરંજન માટે થવા લાગ્યો છે. ઘણા લોકો એવા છે જે 14-14 કલાક સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.

ઉલ્લેખનીય છે કે, સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ અમુક સમયે નુકસાનકારક સાબિત થઈ શકે છે. ફોનમાંથી નીકળતી વાદળી લાઈટ આંખોને નબળી પાડે છે, તેની સાથે જ ચિંતા અને આક્રમકતા જેવી ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જો તમે પણ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા હોવ તો તમારે આ માહિતી જરુરથી વાંચજો..

Topic | VTV Gujarati

ફોક્સની સમસ્યા
જો કોઈ યુઝર મોબાઈલનો વધુ ઉપયોગ કરે છે તો તે કોઈપણ કામ પર ધ્યાન આપી શકતો નથી. આવું એટલા માટે થાય છે કારણ કે મોબાઈલ પર વારંવાર નોટિફિકેશન આવવાને કારણે યુઝર્સ નોટિફિકેશન જોવા માટે સ્માર્ટફોનને ચાલુ કરતા રહે છે. આવી સ્થિતિમાં, વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરીને, તમે ધ્યાન કેન્દ્રિત કરીને કોઈપણ કાર્ય પૂર્ણ કરી શકતા નથી.

ડિપ્રેશનની સમસ્યા
વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા યુઝર્સમાં એવું જોવામાં મળ્યુ છે કે, તેઓ વારંવાર ચિંતા અને ડિપ્રેશનની ફરિયાદ કરે છે. જો તમે પણ સ્માર્ટફોનનો વધુ ઉપયોગ કરતા હોવ તો તમારે સાવચેત રહેવું જોઈએ, કારણ કે ચિંતા અને ડિપ્રેશનને ઓળખવું ખૂબ મુશ્કેલ છે.

Topic | VTV Gujarati

ગુસ્સા કરવાની આદત
સ્માર્ટફોનનો વધુ પડતો ઉપયોગ તમારા સ્વભાવમાં ચીડિયાપણું લાવી શકે છે. આવી સ્થિતિમાં તમે લોકો પર ગુસ્સો આવવા લાગે છે, જેના કારણે લોકો સાથે તમારા અંગત સંબંધો બગડી શકે છે, આ સાથે તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા પણ થઈ શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ