બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / up snake entered in stomach hardoi hardoi medical college

Oh My God / 'મારા પ્રાઇવેટ પાર્ટથી પેટમાં ઘૂસી ગયો સાંપ...', રડતો-રડતો આવ્યો યુવક, તપાસમાં જુઓ શું નીકળ્યું

Pravin Joshi

Last Updated: 04:15 PM, 7 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના હરદોઈથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. હરદોઈ મેડિકલ કોલેજ પહોંચેલા યુવકે જણાવ્યું કે તેના પેટમાં સાપ ઘૂસી ગયો હતો. ડૉક્ટરો પણ આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા.

  • યુપીના હરદોઈથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો 
  • યુવક બૂમો પાડતો હરદોઈ મેડિકલ કોલેજ પહોંચ્યો 
  • તપાસમાં ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા 

ઉત્તર પ્રદેશમાં હરદોઈ મેડિકલ કૉલેજનો ઈમરજન્સી વિભાગ ત્યારે ખળભળાટ મચી ગયો જ્યારે એક યુવાન પીડાથી બૂમો પાડતો ડૉક્ટર પાસે આવ્યો. યુવકે રડવાનું શરૂ કર્યું અને કહ્યું કે શૌચ કરતી વખતે પ્રાઈવેટ પાર્ટમાંથી સાપ તેના પેટમાં ઘૂસી ગયો હતો. યુવાનની સારવાર તુરંત શરૂ કરવામાં આવી છે. ડૉક્ટરનું કહેવું છે કે શૌચ દરમિયાન યુવકને કોઈ લાકડા વડે મારવામાં આવ્યો હતો, જેના કારણે તેને લોહી વહી રહ્યું હતું. 

બૂમો પાડતો ઘરે આવ્યો

કોતવાલી દેહાતના બનિયાની પુરવા ગામનો 25 વર્ષીય યુવક સોમવારે મોડી સાંજે શૌચ કરવા માટે ગામમાં ગયો હતો. યુવકના ભાઈએ જણાવ્યું કે જ્યારે તેનો ભાઈ શૌચ કરવા ગયો હતો. થોડી વાર પછી તે બૂમો પાડતો ઘરે આવ્યો અને કહ્યું કે તેના પેટમાં કોઈ કાળો સાપ ઘૂસી ગયો છે. તેણે સાપ પ્રવેશવાની આશંકા વ્યક્ત કરી, ત્યારબાદ પરિવારના સભ્ય તેને સારવાર માટે મેડિકલ કોલેજ લઈ આવ્યા. તેની સારવાર કરનારા તબીબોના જણાવ્યા અનુસાર યુવક નશામાં હતો.

તપાસમાં કંઈ બહાર ન આવ્યું 

ડો.શેર સિંહે જણાવ્યું કે તે ઝાડીઓમાં શૌચ કરતો હતો ત્યારે લાકડું વાગી ગયું હતું જેના કારણે લોહી વહેવા લાગ્યું હતું. તે નશામાં હતો તેથી તેને એવો વહેમ હતો કે કોઈ સાપ તેને કરડીને તેના પેટમાં ઘુસી ગયો છે. તપાસમાં કશું બહાર આવ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ