બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Unseasonal rains in the border area of Banaskantha

હવામાન / ક્યાંક માવઠું તો ક્યાંક ભૂકંપ... ગુજરાતમાં ગુલાબી ઠંડી વચ્ચે આ શું થયું? પાકને નુકસાનની ભીતિ

Vishal Khamar

Last Updated: 02:49 PM, 1 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં વહેલી સવારે અચાનક વાતાવરણમાં પલ્ટો આવવા પામ્યો હતો. વાતાવરણમાં આવેલ અચાનક પલ્ટાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાઈ જવા પામ્યા હતા.

  • બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ
  • ધાનેરા, દાંતીવાડા અને પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ
  • અચાનક વાતાવરણમાં પલટો થતા ખેડૂતો ચિંતામાં 

બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. ધાનેરા, દાંતીવાડા અને પાલનપુરના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો હતો. અચાનક વાતાવરણમાં પલટો થતા ખેડૂતો ચિંતામાં વ્યાપી જવા પામી હતી. વરસાદના કારણે રાયડો, ઈસબગુલ,  એરંડા, બટાકા સહિતના પાકમાં નુકસાનની ભીતિ જોવા મળી હતી. 

ગત રોજ દ્વારકાના વાતાવરણમાં પલ્ટો આવ્યા હતો
દ્વારકાના વાતાવરણમાં એકાએક પલ્ટો આવવા પામ્યો હતો. ભાટીયા-દ્વારકા હાઈવે વચ્ચે માવઠાની અસર જોવા મળી હતી. હાઈવે પરના રસ્તાઓ માવઠાથી ભીના થયા હતા. ભાટીયા થી ઓખા-મઢી વચ્ચે માવઠાની અસર થવા પામી હતી. માવઠાને પગલે ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો હતો. ત્યારે માવઠું થતા ખેતરમાં ઉભા પાકને નુકસાનીને લઈ ખેડૂતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું. સમગ્ર વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. 

વધુ વાંચોઃ ગુજરાતના પોલીસ બેડામાં મોટો ફેરફાર: 551 બિન હથિયારધારી PSI સહિત અનેક પોલીસ અધિકારીઓની બદલી

આજે 3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળશે
રાજ્યવાસીને હવે ઠંડી માંથી મળશે રાહત. જીહા હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજે  3 થી 4 ડિગ્રી તાપમાન વધતા ઠંડીમાં રાહત મળશે. જોકે ગરમીનો લોકોને  અહેસાસ થશે. વેસ્ટર્ન ડીટર્બન્સ સક્રિય થતાં તાપમાન ઉંચકાશે આ બદલાવની આગાહી કરાઈ છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ