બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / અજબ ગજબ / Unique Night Club In Argentina

OMG / એક અનોખી ક્લબ જ્યાં લોકો હિપહોપ સોન્ગ પર નહીં સંસ્કૃત ગીતો પર કરે છે ડાન્સ

Kavan

Last Updated: 06:42 PM, 16 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ખાસ કરીને નાઇટ ક્લબમાં હિન્દી,પંજાબી અથવા અંગ્રેજી ધૂન પર લોકો નાચતા હોય છે. પરંતુ એ વાત જાણીને આશ્ચર્ય થશે કે ભારતથી દૂર એક દુનિયામાં એક એવો પણ દેશ છે જ્યાં અનોખી નાઇટ ક્લબ છે. આ નાઇટ ક્લબમાં સંસ્કૃત ગીત પર લોકો નાચતા જોવા મળે છે.

  • આર્જેન્ટિનાની અનોખી ક્લબ
  • સંસ્કૃત ગીતો પર લોકો કરે છે ડાન્સ
  • માત્ર શાકાહારી જ ભોજન મળે છે આ ક્લબમાં

આ દેશનું નામ છે આર્જેન્ટિના, ત્યાંની રાજધાની બન્યૂનસ-આયર્સમાં ગ્રોવ નામની એક નાઇટ ક્લબ છે. અહીં ગણેશ શરણમ, ગોવિંદા-ગોવિંદા, જય-જય રાધા રમણ હરી બોલ જેવા ગીતો વાગે છે.

800 લોકો ગીત પર ઝૂમી શકે છે

આપને એક વાત જાણીને આશ્ચર્ય થશે કે બન્યૂનસ-આયર્સની આ આ નાઇટ ક્લબ કોઇ નાની-મોટી ક્લબ નથી પરંતુ અહીં એક સાથે 800 લોકો ગીત પર નાચી શકે છે. 

નાઇટ ક્લબમાં લોકો નથી દારૂ પીતા કે નથી ધુમ્રપાન કરતા 

હકીકતમાં, ભારતીય રાજદ્વારી, વિશ્વનાથને 2012 માં આર્જેન્ટિનાની મુલાકાત લીધી હતી અને પોતાના અનુભવો શેર કર્યા હતા. તેમણે કહ્યું કે તે નાઇટ ક્લબમાં ન તો દારૂ પીવામાં આવે છે અને ન લોકો ધુમ્રપાન કરતા જોવા મળે છે.

માત્ર શાકાહારી ખાવાનું મળે છે 

એટલુ જ નહીં આ નાઇટ ક્લબમાં ડ્રગ્સની પણ પાબંધી છે અને માસ-માછલી પણ નથી મળતી. અહીં માત્ર સોફ્ટ ડ્રિક્સ, ફળ અને શાકાહારી ખાવાનું મળે છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ