બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Uniform Civil Code will be implemented in Uttarakhand soon

જાહેરાત / આ રાજ્યમાં થોડા વખતમાં લાગુ પડી જશે સમાન નાગરિક સંહિતાનો કાયદો, CMનું મોટું એલાન

Kishor

Last Updated: 10:22 PM, 18 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઈને CM પુષ્કર સિંહ ધામીએ મોટી જાહેરાત કરી જણાવ્યું હતું કે ઉત્તરાખંડમાં ટૂંક સમયમાં આ કાયદો લાગુ કરવામાં આવશે.

  • યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઇ અને મહત્વના સમાચાર
  • ઉતરાખંડ રાજ્યમાં ટૂંક સમયમાં આ કાયદો લાગુ કરી દેવામાં આવશે
  • મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ ટ્વિટ કરીને માહિતી આપી 

યુનિફોર્મ સિવિલ કોડ કાયદાને લઇ અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જેમાં ઉતરાખંડ રાજ્યમાં ટૂંક સમયમાં આ કાયદો લાગુ કરી દેવામાં આવે તે મામલે મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ જણાવ્યું હતું. સીએમ ધામીએ સોશિયલ મીડિયા મારફતે ટ્વિટ કરીને માહિતી આપી હતી કે દેવભૂમિ ઉત્તરાખંડમાં થોડા જ દિવસ સમયમાં યુસીસી કાયદો લાગુ કરી દેવામાં આવશે.

2. 31 લાખ જેટલા સૂચનો મોકલાયા
મહત્વનું છે કે આ મામલે સરકાર દ્વારા ડ્રાફ્ટ તૈયાર કરવાના આવ્યો છે અને મહત્વનું છે કે ઉત્તરાખંડ સરકારે યુનિફોર્મ સિવિલ કોડ મામલે માર્ચ 2022માં સમિતિની રચના કરી દીધી હતી. જે સમિતિ દ્વારા અત્યાર સુધીમાં લોકોના પ્રતિભાવો મંગાવ્યા બાદ હવે આ દિશામાં કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઈએ કે આ સમિતિને અત્યાર સુધીમાં 2. 31 લાખ જેટલા સૂચનો મોકલવામાં આવ્યા હતા. બાદમા બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે, જે મુજબ છોકરીઓની લગ્નની ઉંમર વધારવામાં આવશે જેથી તેઓ લગ્ન પહેલા સ્નાતક થઈ શકે. આ ઉપરાંત, આ ડ્રાફ્ટમાં પતિ અને પત્ની બંનેને છૂટાછેડાના સમાન આધાર હશે, છૂટાછેડાનું કારણ જે પતિ માટે લાગુ છે, તે પત્નીને પણ લાગુ પડશે.

સમાન નાગરિક સંહિતાનો શું છે?
સમાન નાગરિક સંહિતા એટલે દેશના દરેક ધર્મ માટે એક જ કાયદો, હાલમાં તો દરેક ધર્મ પોતપોતાના અલગ કાયદા-કાનૂન ધરાવે છે. પરંતુ જો સમાન નાગરિક સંહિતા અમલી બને તો લગ્ન, છૂટાછેડા, દત્તક લેવા, વારસો અને ઉત્તરાધિકાર જેવી વ્યક્તિગત બાબતોને સંચાલિત કરતા કાયદાઓને બદલે એક કાયદો બની જાય. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ