બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / unhealthy food makes our bones weak sodium caffeine sugar soft drinks alcohol

લાઇફસ્ટાઇલ / હાડકાંઓને નબળાં કરી રહી છે ખાવા-પીવાની આ ચીજો, આજથી ચેતી જજો નહીં તો...

Arohi

Last Updated: 02:51 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તમારા દરરોજના ફૂડમાં લેવામાં આવતી અમુક વસ્તુઓ એવી પણ છે જે તમારા શરીરમાંથી કેન્શીયમ ઓછુ કરી તમારા હાડકાઓને કમજોર બનાવે છે. આવો જાણીએ તમારે કઈ કઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

  • હાડકાંઓને નબળાં કરી રહી છે આ વસ્તુઓ 
  • સેવનથી શરીરમાં આવી શકે છે કમજોરી 
  • જાણો તમારે કઈ વસ્તુઓ ન ખાવી જોઈએ 

હાડકા આપણા શરીરનું ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. હાડકાના કારણે આપણે ચાલી ફરી શકીએ છીએ અને બીજા પણ કામ કરી શકીએ છીએ. પરંતુ જો હાડકા નબળા થઈ જાય તો શરીરમાં ઘણા પ્રકારની મુશ્કેલીઓ ઉભી થઈ શકે છે. 

નબળા હાડકાના કારણો 
હાડકાની મજબૂતી માટે જરૂરી છે કે એ વાત પર ખાસ ધ્યાન રાખવામાં આવે કે શું ખાવું જોઈએ અને શું નહીં. 

મોટાભાગે લોકોને એ તો ખબર હોય છે કે હાડકાઓની મજબૂતી માટે શું ખાવું જોઈએ પરંતુ તે વસ્તુઓ વિશે વધારે જાણકારી નથી હોતી કે શું ખાવાથી હાડકાઓ કમજોર થાય છે. 

હાઈ સોડિયમ ફૂડ 
હાઈ સોડિયમ ફૂડ ખાવાથી શરીરમાં કેલ્શિયમ ઓછુ થવા લાગે છે. એવામાં ખાવામાં મીઠાનું પ્રમાણ ઓછુ કરો. 

કેફીન 
કેફીન આપણા શરીરમાં કેલ્શિયમને બહાર કાઢવાનું કામ કરે છે જેનાથી હાડકા ધીરે-ધીરે કમજોર થવા લાગે છે. 

શુગરી ફૂડ્સ 
ખૂબ વધારે ગળી વસ્તુઓનું સેવન કરવાથી બોન માસ વધારે ઓછુ થઈ જાય છે. જેનાથી હાડકામાં ઈજા પહેચે છે અને તૂટવાની સંભાવના વધતી જાય છે. 

સોફ્ટ ડ્રિંક્સ 
કોલ્ડ ડ્રિંક્સ, સોડા વગેરેનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી હાડકા કમજોર થવા લાગે છે અને તેમાં ફ્રેક્ચરનો ખતરો વધે છે.

આલ્કોહોલ 
એક સ્ટડી અનુસાર, જે લોકો દારૂનું સેવન ખૂબ વધારે કરે છે તેમની બોન ડેન્સિટી અને બોન માસ ખૂબ ઓછુ હોય છે. 

કઠોળ 
કઠોળમાં ફાઈટિક એસિડ મળી આવે છે. જે શરીરમાં કેલ્શિયમના અવશોષણમાં અડચણ ઉભી કરે છે. એવામાં તેને ખાવાથી હાડકા નબળા થવા લાગે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ