બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / Ukrainian singer uma shanti insulted tricolor in concert pune

કાર્યવાહી / VIDEO: યુક્રેનની ફેમસ સિંગર ઉમા શાંતિએ કર્યું તિરંગાનું અપમાન: પૂણેના કોન્સર્ટનો વીડિયો વાયરલ થતાં નોંધાઈ FIR

Arohi

Last Updated: 02:18 PM, 16 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ukrainian Singer Uma Shanti: પુણેમાં એક કાર્યક્રમમાં યુક્રેનની સિંગર ઉમા શાંતિએ તિરંગાનું અપમાન કર્યું છે. જેના બાદ હવે આ મામલે કેસ નોંધવામાં આવ્યો છે.

  • સિંગર ઉમા શાંતિએ કર્યું તિરંગાનું અપમાન 
  • યુક્રેની સિંગર વિરૂદ્ધ નોંધાઈ ફરિયાદ
  • પૂણેના કોન્સર્ટનો વીડિયો વાયરલ 

મંગળવારે આખા દેશમાં ધૂમ-ધામથી સ્વાતંત્રતા દિવસ ઉજવવામાં આવ્યો આખા દેશમાં ઘણી જગ્યાઓ પર કાર્યક્રમ થયા. ત્યાં જ હવે પુણેથી તિરંગાનું અપમાન થયુ હોવાની ખબર સામે આવી રહી છે. શાંતિ પીપલ બેંકની યુક્રેની સિંગર ઉમા શાંતિના વિરૂદ્ધ ભારતીય તિરંગાનું અપમાન કરવાનો મામલો સામે આવ્યો છે. ગાયકે પુણેના મુંડવામાં એક ક્લબમાં એક સંગીત કાર્યક્રમ વખતે કથિત રીતે ભારતના રાષ્ટ્રીય ધ્વજનું અપમાન કર્યુ. જ્યાર બાદ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. 

રવિવારે રાત્રે થઈ ઘટના 
હકીકતે આ ઘટના સ્વતંત્રતા દિવસની નહીં પરંતુ રવિવાર રાતની છે. જે કેમેરામાં કેદ થઈ ગઈ છે. બાદમાં આ ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કથિત અપરાધનો વીડિયો વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મો પર આગની જેમ ફેલાયા બાદ હવલદાર તાનાજી દેશમુખ દ્વારા બેંક શાંતિ પીપલની પ્રમુખ ગાયિકા ઉમાના વિરૂદ્ધ મુંઢવા પોલિસ સ્ટેશનમાં કેસ નોંધાયો છે. 

દર્શકો સામે ફેંક્યો ઝંડો 
એફઆઈઆરના અનુસાર, યુક્રેન બેંડ શાંતિ પીપલના પ્રમુખ શાંતિએ પોતાના બન્ને હાથમાં તિરંગો લઈને ડાન્સ કર્યો અને બાદમાં ઝંડો દર્શકોની તરફ ફેંક્યો. ભારત પ્રવાસ પર આવેલા યુક્રેની બેન્ડ-શાંતિ પીપલએ ગયા અઠવાડિયે બેંગ્લોર અને ભોપાલમાં પ્રોગ્રામ કર્યા હતા. રવિવારે યુણેમાં આ બેંકે બીજી વખત શૉ કર્યો. પુણે શહેરમાં તેના ગયા વર્ષે ઓક્ટોબરમાં પણ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ