બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / ukraine crisis olena zelensky shared emotional post on instagram

Ukraine crisis / યુક્રેનના રાષ્ટ્રપતિની પત્નીએ દેશવાસીઓને કરી આ ભાવૂક અપીલ, સોશિયલ મીડિયા પોસ્ટ થઈ વાયરલ

Pravin

Last Updated: 11:41 AM, 1 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રશિયા બરાબરનું જોર લગાવીને યુક્રેન પર આક્રમણ કરી રહ્યું છે. તે યુક્રેનને કોઈ પણ ભોગે ઝુકાવા માગે છે. હવે તો પુતિને સીઝફાયર માટે પણ શરતો મુકી દીધી છે.

  • યુક્રેનમાં આવી પડ્યું છે સંકટ
  • દેશના દરેક નાગરિકો જંગ લડવા તૈયાર
  • ફર્સ્ટ લેડીએ કરી ભાવૂક પોસ્ટ

રશિયા બરાબરનું જોર લગાવીને યુક્રેન પર આક્રમણ કરી રહ્યું છે. તે યુક્રેનને કોઈ પણ ભોગે ઝુકાવા માગે છે. હવે તો પુતિને સીઝફાયર માટે પણ શરતો મુકી દીધી છે. આ તમામની વચ્ચે છેલ્લા બે દિવસથી યુક્રેનની ફર્સ્ટ લેડી એટલે કે, પ્રસીડેંટ જેલેંસ્કીની પત્નીએ ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને દેશવાસીઓને ભાવૂક અપીલ કરી છે. તેમાં તેમણે લડવાનો જુસ્સો બતાવ્યો છે અને ભવિષ્ટનો ચહેરો પણ. તેમની આ પોસ્ટ હવે ખૂબ વાયરલ થઈ રહી છે. 

 

ફર્સ્ટ લેડી ઓલેના જેલેંસ્કીએ ઈંસ્ટાગ્રામ પર એક બાળકીની તસ્વીર શેર કરી છે. આ બાળકીનો જન્મ બોમ્બ શેલ્ટરમાં થયો હતો. તેમણે આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, આ બાળકીનો જન્મ કીવ બોમ્બ શેલ્ટરમાં થયો હતો. જે એકદમ વિસમ પરિસ્થિતીમાં, શાંતિપૂર્ણ આકાશની નીચે થવાનો હતો, આ એજ છે, જેને બાળકોએ જોવું જોઈએ. પણ મુખ્ય વાત એ છે કે, યુદ્ધ હોવા છતાં પણ રસ્તા પર તેમની પાસે ડોક્ટર અને દેખરેખ રાખવાવાળા લોકો હતા. તેમની રક્ષા અને બચાવ કરવામાં આવ્યો. કારણ કે, આપ અવિશ્સનીય છો, પ્રિય હમવતન ! 

દેશવાસીઓનો જુસ્સો વધાર્યો

તેમણે આગળ લખ્યું છે કે, હાલના દિવસોમાં તમે બધાં સેના બની ગયા છો, મેટ્રોમાં, બોમ્બ શેલ્ટરમાં, બાળકો અને પાલતૂ જાનવરોની સાથે- આપ આપનું કામ કરી રહ્યા છો. આપની પાસે બીજાની દેખરેખ રાખવા, બીજાની મદદ કરવાનો સમય છે. ઘરોની સુરક્ષા અને એકલા પાડોશીઓની મદદ કરવા માટે સોશિયલ મીડિયા પર એકજૂટ થાવ. તમારા ઘરને એ લોકોને આપો, જેમને હકીકતમાં આશ્રયની જરૂર છે. સૈનિકો અને પીડિતોને રક્તદાન કરો. દુશ્મન વાહનોની અવરજવરનો રિપોર્ટ આપો. અને સ્વાભાવિક છે કે આપ સશસ્ત્ર દળોની મદદ કરી રહ્યા છો, જે દરેક મોર્ચે લડી રહ્યા છે. હાલના દિવસોમાં સેનાની મદદ માટે આપ "eSupport" દ્વારા મદદ કરી શકો છો. એક્શન એપ્લિકેશન દ્વારા આપ આ કામ કરી શકો છો. આપણે સેના છીએ, બોમ્બ આશ્રયોમાં જન્મેલા બાળક એક શાંતિપૂર્ણ દેશમાં રહેશે, જેણે આપે બચાવ્યો છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ