બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / આરોગ્ય / types of cancer causes diagnosis and treatment of cancer

જાણવા જેવું / કેન્સર માત્ર ખતરનાક જ નહીં, જીવલેણ પણ હોય છે... પરંતુ તેના પ્રકાર કેટલાં! શું તમે જાણો છો?

Arohi

Last Updated: 09:10 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Types Of Cancer: સાથે જ દુનિયાભરમાં મૃત્યુપામનાર લોકોના પ્રમુખ કારણોમાંથી એક કેન્સરને માનવામાં આવ્યું છે.

  • ખૂબ જ ગંભીર બીમારી છે કેન્સર 
  • જીવલેણ બીમારી છે કેન્સર 
  • જાણો કેટલા પ્રકારના હોય છે કેન્સર 

કેન્સર એક ગંભીર બીમારી છે. આ બીમારીને લઈને લોકોની અંદર ખૂબ જ વધારે ડર હોય છે. લિવર કેન્સર (Liver Cancer), બ્રેઈન ટ્યૂમર (Brain Tumor), લંગ્સ કેન્સર (Lungs Cancer), બ્લડ કેન્સર (Blood Cancer), માઉથ કેન્સર (Mouth Cancer), સ્કીન કેન્સર (Skin Cancer)ના નામ વધારે સાંભળ્યા હતા પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે કેન્સરના ઘણા પ્રકાર છે. જેનું નામ અત્યાર સુધી તમે સાંભળ્યું જ નહીં હોય. 

કેન્સર શું છે? 
આજકાલની મોર્ડન લાઈફસ્ટાઈલમાં ઘણી ગંભીર બીમારી આપણી આસપાસના લોકોમાં જોવા મળે છે. પરંતુ આ બધી બીમારીઓની વચ્ચે કેન્સર એક સૌથી વધારે ખતરનાક બીમારી છે. શરીરમાં ઘણા ખરાબ સેલ્સ હોય છે. જ્યારે શરીર નવા સેલ્સ બનાવે છે તો જુના સેલ્સ ખરાબ થઈને પોતાને ખતમ કરી દે છે. 

પરંતુ જ્યારે કેન્સર કોઈ શરીરમાં પ્રવેશ કરે છે તો રેડ બ્લડ સેલ્સ અને વ્હાઈટ બ્લડ સેલ્સની વચ્ચેનું બેલેન્સ સંપૂર્ણ રીતે બગડી જાય છે અને ખરાબ સેલ્સ સતત વધવા લાગે છે અને આ ખરાબ સેલ્સ કેન્સરનું રૂપ લઈ લે છે. 

ખરાબ સેલ્સ જે રીતે વધે છે તે જલ્દી જ કેન્સર વાળું ટ્યુમર બની જાય છે. કેન્સરને દુનિયાની સૌથી ગંભીર બીમારી માનવામાં આવી છે. સાથે જ દુનિયાભરમાં મૃત્યુપામનાર લોકોના પ્રમુખ કારણોમાંથી એક કેન્સરને માનવામાં આવ્યું છે. 

WHOના અનુસાર આખી દુનિયામાં વર્ષ 2020 સુધી 6માંથી એક આદમી કેન્સરની બીમારીના કારણે મરતા હતા. ત્યાં જ રિસર્ચર કેન્સરની બીમારી પર ઘણા વર્ષોથી રિસર્ચ કરી રહ્યા છે. કેન્સરનું મુખ્ય કારણ મ્યુટેશન અથવા તો તમારા સેલ્સમાં ડીએનએમાં થતા ચેન્જીસ છે. કેન્સર તમને જેનેટિક કારણોના કારણે પણ થાય છે. 

આ કારણે 33 ટકા લોકો કેન્સરના કારણે મરે છે 
WHO અનુસાર લગભગ 33 ટકા લોકોના કેન્સરથી થતા મોત તમાકૂ, દારૂ, હાઈ બોડી માસ ઈન્ડેક્સ, ઓછા ફળ અને શાકભાજી ખાવા અને જરૂરી શારીરિક ગતિવિધિ ન કરવાના કારણે થાય છે. 

કેન્સરના આટલા પ્રકાર તમે કદાચ જ સાંભળા હશે. 

  • કાર્સિનોમા એક એવું કેન્સર છે જે સ્કિન કે એ ટિશૂઝમાં શરૂ થાય છે જે બીજા ઓર્ગન બનાવે છે. 
  • સારકોમા હાડકા, મસલ્સ, કાર્ટિલેજ, બ્લડ વિસલ્સથી રિલેટેડ કેન્સર છે. 
  • લ્યૂકેમિયા બોન મેરોનું કેન્સર છે. જે બ્લડ સેલ્સને રિલેટેડ છે. 
  • ઈમ્યૂન સિસ્ટમ સાથે જોડાયેલા કેન્સરનું નામ લિમફોમા અને માયલોમા.

આ બધા ઉપરાંત પણ કેન્સરના ટાઈપ્સ છે 

  • એપેન્ડિક્સ કેન્સર 
  • બ્લેડર કેન્સર 
  • બ્રેઈન કેન્સર 
  • હાડકાનું કેન્સર 
  • બ્રેસ્ટ કેન્સર 
  • સર્વાઈકલ કેન્સર 
  • કોલન કે કોલોરેક્ટલ કેન્સર 
  • ડુઓડનલ કેન્સર
  • કાનનું કેન્સર 
  • ઈન્ડોમેટરિયલ કેન્સર 
  • ઈસોફેઝીયલ કેન્સર 
  • હાર્ટ કેન્સર 
  • ગોલ બ્લેડરનું કેન્સર
  • કિડનીનું કેન્સર 
  • લેરિંજિયલનું કેન્સર 
  • લ્યુકેમિયા 
  • હોઠનું કેન્સર 
  • લિવર રેન્સર 
  • ફેફસાનું કેન્સર 
  • લિંફોમા 
  • મેસોથેલિયોમા
  • માયલોમા 
  • મોંઢાનું કેન્સર 
  • ઓવેરિયન કેન્સર 
  • પેનક્રિયાટિક કેન્સર 
  • પેનાઈલ કેન્સર
  • પ્રેસ્ટેટ કેન્સર 
  • રેક્ટલનું કેન્સર 
  • નાના આંતરડાનું કેન્સર
  • સ્પલીનનું કેન્સર 
  • પેટ કે ગેસ્ટ્રિક કેન્સર 
  • ટેસ્ટીકૂલરનું કેન્સર 
  • થાયરોઈડ કેન્સર 
  • યુટરિન કેન્સર 
  • વજાઈનલ કેન્સર 
  • વુલ્વર કેન્સર 

કેન્સર એક ગંભીર બીમારી છે. કેન્સર કોઈ પણ ટાઈપનું હોય વ્યક્તિ માટે ખતરનાક છે. પરંતુ જો તમને કેન્સરની બીમારીની જાણકારી તેના ફર્સ્ટ સ્ટેજમાં મળે તો તમે જીવનના થોડા દિવસો બચાવી શકો છો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ