બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ટેક અને ઓટો / twitter removed new logo from its san Francisco headquarters

ના હોય! / Elon Musk ફરી ચર્ચામાં: Twitterના હેડક્વાર્ટર પરથી હટાવવો પડ્યો 'X' લોગો, જાણો કેમ કંપની પર લેવાયા એક્શન

Arohi

Last Updated: 06:22 PM, 1 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Twitter Removed New Logo: Elon Muskએ સેન ફ્રાંસિસ્કો સ્થિત ટ્વીટરના હેડક્વાટર પર થોડા દિવસ પહેલા જ નવો લોગો ફિટ કરાવ્યો હતો. હવે આ Logoને હટાવી દેવામાં આવ્યો છે. આ એક્શન સ્થાનીક ઓથોરિટીએ લીધુ છે.

  • Elon Musk ફરી ચર્ચામાં
  • Twitterના હેડક્વાર્ટર પરથી હટાવ્યો નવો લોગો
  • સ્થાનીક ઓથોરિટીએ જ લીધો નિર્ણય 

Elon Muskએ લગભગ એક અઠવાડિયા પહેલા ટ્વીટરનું નામ બદલીને X કરી દીધુ હતું. ત્યારથી લઈને અત્યાર સુધી કંપની દરેક જગ્યા પર X બ્રાન્ડિંગને લાગુ કરવાના પ્રયત્નો કરી રહી છે. આ વચ્ચે દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાંથી એક એલન મસ્કને એક મોટો ઝટકો લાગ્યો છે. હકીકતે સોમવારે સવારે સામે આવેલી જાણકારીમાં ખબર પડી છે કે ટ્વીટરના હેડક્વાર્ટરની બિલ્ડિંગ પર લગાવવામાં આવેલા લાઈટિંગ વાળા આકર્ષક X લોગોને હટાવી દેવામાં આવ્યા છે. 

હેડક્વાટર પરથી હટાવ્યો લોગો
સેન ફ્રાન્સિસ્કો સ્થિત હેડક્વાટર પર થોડા દિવસો પહેલા નવો લોગો લગાવવામાં આવ્યો હતો. આ નવા લોગોને લઈને આસપાસ સ્થિત ઘણા લોકોએ ફરિયાદ કરી હતી. તેમનો દાવો હતો કે આ લોગોના પ્રકાશથી રાતના સમયે વધારે મુશ્કેલી રહે છે. 

ઘણા લોકોએ કરી ફરિયાદ 
સેન ફ્રાન્સિસ્કો ડિપાર્ટમેન્ટ ઓફ બિલ્ડિંગ ઈંસ્પેક્શન એન્ડ સિટી પ્લાનિંગના કોમ્યુનિકેશન ડાયરેક્ટર પેટ્રિક હેનને કન્ફર્મ કર્યું છે કે ટ્વીટરના હેડક્વાર્ટર વાળી બિલ્ડિંગના પહેલા જ નોટિસ જાહેર કરવામાં આવી હતી. એક અઠવાડિયા વખતે ડિપાર્ટમેન્ટને લગભગ 24 ફરિયાદ રિસીવ થઈ. ત્યાર બાદ આ લોગોને હટાવવા જઈ રહ્યા છે. અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગ માલિકના ઉપર દંડ પણ લગાવવામાં આવ્યો. 

એલન મસ્કે પણ શેર કર્યો હતો વીડિયો 
એલન મસ્કે હાલમાં જ બિલ્ડિંગ પર ન્યૂ લોગોનું સેટઅપ થયા બાદ એક વીડિયો પણ પોસ્ટ કર્યો હતો. તેમાં એરિયલ વ્યૂમાં ટ્વીટર લોગોને દર્શાવવામાં આવ્યો હતો. સાથે જ રાતના સમયે આ ખૂબ જ વધારે ચમકતો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ