બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / TV actress aishwarya sharma acting like daya ben on social media

હે મા, માતાજી! / તારક મહેતા..ની નવી દયા ભાભી આવી સામે, સિનચેન સાથે ગરબે ઝૂમી પછી...

Kinjari

Last Updated: 04:35 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકો ટીવી શો 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં' ના દરેક પાત્રને પસંદ કરે છે.

  • નવી દયા ભાભી આવી સામે
  • શિનચેન સાથે રમ્યા ગરબી
  • ગરબા રમીને બોલી હે મા, માતાજી

સાંઈ અને વિરાટની ટક્કર, પાખીની યુક્તિઓ અને બાદશાહનું આ રીતે ઘરે પરત ફરવું. આ બધું મળીને શો હંમેશા ટીઆરપીની યાદીમાં પ્રથમ ક્રમે રહે છે. શોના પાત્રો ઓનસ્ક્રીન જેટલા વધુ ગંભીર દેખાય છે, તેટલા જ આનંદમાં તેઓ ઓફસ્ક્રીન હોય છે.

ઐશ્વર્યા શર્મા, જે 'ગુમ હૈ કિસીકે પ્યાર મેં'માં પાખીનું પાત્ર ભજવે છે, તે સોશ્યલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. થોડા દિવસો પહેલા તેણે સોશ્યલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયોમાં તે દયા ભાભીના અવાજમાં સંવાદ બોલતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં તે શિનચેનને ગરબા રમવા માટે કહી રહી છે. આ વીડિયો ખૂબ જ ફની છે અને ઔશ્વર્યા શર્માએ દયા બેનની સુંદર મીમીક્રી કરી છે.

દયાબેન કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું પાત્ર છે. જેઠાલાલની પત્ની છે. દિશા વાકાણી શોમાં દયાબેનની ભૂમિકા ભજવતી હતી પરંતુ તેણે શો છોડી દીધો છે અને અત્યાર સુધી બીજી દયા ભાભીને કાસ્ટ કરવામાં આવી નથી. શોના ચાહકો હજુ દયા ભાભીની વાપસીની રાહ જોઈ રહ્યા છે. બીજી બાજુ ઐશ્વર્યા શર્મા, જે 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં'માં પાખીની ભૂમિકા ભજવી રહી છે, શોમાં એક વેમ્પની ભૂમિકા ભજવી રહી છે.

ભલે ઐશ્વર્યા શર્મા સાંઈ અને વિરાટના જીવનમાં પાખી તરીકે દખલ કરતી જોવા મળે છે પરંતુ વાસ્તવિક જીવનમાં તે વિરાટ સાથે પોતાનું જીવન વિતાવવા જઈ રહી છે અને ટૂંક સમયમાં તેઓ લગ્ન કરશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ