બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / ધર્મ / tula mithun sinh rashi boys men are attractive and impressive

તમારા કામનું / આ રાશિના છોકરાઓના પ્રેમમાં ખૂબ જલ્દી પડી જાય છે છોકરીઓ, પહેલી જ નજરમાં ખેંચી લે છે ધ્યાન, જુઓ લિસ્ટમાં તમારી રાશિ છે કે નહીં

Vaidehi

Last Updated: 05:15 PM, 8 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ રાશિનાં છોકરાઓ પોતાના સ્વભાવ અને વ્યક્તિત્વથી છોકરીઓને સરળતાથી આકર્ષિત કરી શકે છે. જાણો કેવા ગુણો ધરાવે છે આ રાશિનાં પુરુષો.

  • રાશિ પરથી લોકોનો સ્વભાવ જાણી શકાય છે
  • કેટલીક રાશિનાં છોકરાઓ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે
  • છોકરીઓ સરળતાથી ઈંપ્રેસ થાય છે

અલગ અલગ રાશિઓમાં જન્મેલા લોકોનું વ્યક્તિત્વ, સ્વભાવ, વિશેષતાઓ અલગ-અલગ હોય છે. તેમાંથી કેટલીક ચોક્કસ રાશિઓમાં જન્મેલા છોકરાઓ અતિ આકર્ષક વ્યક્તિત્વ ધરાવે છે. આ પ્રકારનાં લોકો તરફ છોકરીઓ જલ્દીથી  Attract થાય છે. તેમની પર્સનાલિટી અને વાત કરવાની રીતે એવી ગજબ હોય છે કે છોકરીઓ તેમને એકવારમાં દિલ આપી બેસે છે. જાણો કઈ છે એ રાશિઓ.

તુલા
તુલા રાશિનાં છોકરાઓનું વ્યક્તિત્વ ઘણું આકર્ષક હોય છે. આ રાશિનાં છોકરાઓ વિશ્વાસપાત્ર હોય છે અને એક સારા મિત્ર પણ હોય છે. કોઈપણ પરિસ્થિતિમાં તે પોતાના મિત્રનો સાથ નથી છોડતાં. તેમની આ તમામ વિશેષતાઓને લીધે જ છોકરીઓ તેમના પ્રેમમાં આવે છે. આ રાશિનાં છોકરાઓની વાત કરવાની રીત પણ ઘણી ખાસ હોય છે અને તેઓ ઘણાં રોમેન્ટિક પણ હોય છે. તેઓ એક સારા પાર્ટનર સાબિત થાય છે.

મિથુન 
મિથુન રાશિનાં છોકરાઓ પોતાની વાતોથી છોકરીઓને ઈંપ્રેસ કરી લે છે. તેઓ હાજરજવાબી હોય છે. પોતાના રમૂજી સ્વભાવ અને  આકર્ષક વ્યક્તિત્વને કારણે તેમનાથી કોઈપણ છોકરી ઈંપ્રેસ થઈ જાય છે. મિથુન રાશિવાળા છોકરાઓ ઓપન માઈન્ડેડ હોય છે અને તેમને પોતાનો પાર્ટનર પણ ઓપન વિચારોવાળો જ જોઈએ છે. 

સિંહ
સિંહ રાશિનાં છોકરાઓનાં ચહેરા પર એક અલગ જ તેજ જોવા મળે છે. તેમનું દિલ સાફ હોય છે અને વચન નિભાવવામાં માને છે. જે એમના દિલમાં હોય છે તે જ તેઓની જીભે હોય છે. તેથી છોકરીઓ તેમનાથી જલ્દી આકર્ષિત થાય છે. તેમનો સ્વભાવ રોમેન્ટિક હોય છે. તે રિલેશનશિપ ઈમાનદારીથી નિભાવે છે અને તે પોતાના પાર્ટનર માટે કંઈ પણ કરી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ