બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Tour packages have become 20 more expensive due to vacations

ગુજરાતી તો ફરવાના / ઉનાળામાં ફરવાનું વિચારતા હોય તો વહેલા જાગજો, ટુર પેકેજ થઈ ગયા 20% મોંઘા, આ સ્થળોની ડિમાન્ડ વધુ

Kishor

Last Updated: 09:49 PM, 4 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં વેકેસનને લઈને ટુર પેકેજ 20% મોંઘા થઈ ગયા છે અને અત્યારથી જ ધડાધડ ઓનલાઈન બુકિંગ થઈ રહ્યા છે.

  • ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે ટુર પેકેજ થયા મોંઘા
  • છેલ્લા 3 વર્ષની સરખામણીએ પ્રવાસીઓનો સૌથી ધસારો 
  • 60 ટકાથી વધુ  ટુર પેકેજનું એડવાન્સ બુકિંગ

ઉનાળુ વેકેશનની શરૂઆત થતાની સાથે ટુર પેકેજ મોંઘા થયા છે. વિદેશમાં હોટેલ અને એરલાઇન્સ સહિતના ભાવોમાં વધારો થતાં ટુર પેકેજનો ભાવ 20 ટકા વધી ગયો છે. જેમા ઈન્ટરનેશનલ ટુરમાં પેકેજમાં સિંગાપુર પેકેજ 1.20 લાખ અને દુબઇ પેકેજ 50 હજારના વધારા સાથે 20 ટકા મોંઘુ થયુ છે. બીજી તરફ વેકેશનનર લઈને ટુરિસ્ટ ઓપરેટરોની ઓફિસમા છેલ્લા 3 વર્ષની સરખામણીએ પ્રવાસીઓનો સૌથી વધારે ધસારો જોવા મળી રહ્યો છે. 

60 ટકાથી વધુ એડવાન્સ બુકિંગ થઈ ગયુ

બીજી તરફ પ્રવાસ માટે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટના ભાડા પણ ડબલ થઈ રહ્યા છે અને ધડાધડ ઓનલાઈન બુકીંગ થઈ રહ્યા છે. હાલમાં ટુર પેકેજમાં 60 ટકાથી વધુ એડવાન્સ બુકિંગ થઈ ગયુ છે. તો પસંદગી સ્થળોની વાત કરવામાં આવે તો ઇન્ટરનેશનલ ટુરમાં સિંગાપુર, મલેશિયા, થાઈલેન્ડ સહિતના સ્થળોની ટુર પેકેજની ડિમાન્ડ વધી રહી છે. જ્યારે ડોમેસ્ટિક પ્રવાસમાં લોકો કાશ્મીર જવાનું વધારે પસંદ કરી રહ્યા છે. માર્ચ મહીનમાં લોકો ફરવા જવાના વધુ આયોજનો ઘડતા હોવાથી હોટલો ફૂલ થઈ ગઈ છે.


20 ટકા ટુર પેકેજ મોંઘા થયા
આ વર્ષે લોકો વિદેશમાં વધુ ફરવા જવાનું પસંદ કરી રહ્યા છે. જેને લઈને વિદેશમાં હોટેલ, એરલાઇન્સ સહિત ભાવમાં વધારો થવા પામ્યો છે. જેના પરિણામે 20 ટકા ટુર પેકેજ મોંઘા થયા છે. જ્યારે મે મહિનાની  મોટાભાગની ટુર બુક હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. મહત્વનું છે કે ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને કારણે ટુર પેકેજ મોંઘા થયા છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ