બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Top Twitter accounts in the world in 2023

મહાન હસ્તીઓ / ટ્વિટર ફોલોવર્સમાં મિત્ર ટ્રમ્પથી આગળ નીકળ્યાં PM મોદી, જાણો પહેલા નંબરે કોનું 'રાજ', 3 લેડી સામેલ

Hiralal

Last Updated: 04:12 PM, 9 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટ્વિટર પર સૌથી વધારે ફોલોવર્સ ધરાવનાર ટોપ-10 લોકોની યાદી સામી આવી છે જેમાં પીએમ મોદી આઠમા ક્રમે છે.

  • ટ્વિટર પર સૌથી વધારે ફોલોવર્સ ધરાવનાર નંબર વન ઈલોન મસ્ક 
  • બીજા નંબરે અમેરિકાના પૂર્વ પ્રેસિડન્ટ બરાક ઓબામા 
  • પીએમ મોદી 8મા નંબરે, ટ્રમ્પથી આગળ 
  • ટોપ-10માં છેલ્લા નંબરે પોપસ્ટાર લેડી ગાગા 

ટ્વિટર પર સૌથી વધારે ફોલોવર્સ કોણ ધરાવે છે તેને જાણવાની લોકોમાં જિજ્ઞાસા રહેતી હોય છે. ટ્વિટરના ટોપ-10 ફોલોવરની એક યાદી જાહેર થઈ છે જેમા ભારતના પ્રધાનમંત્રી મોદીને આઠમા ક્રમે રાખવામાં આવ્યાં છે. 

પીએમ મોદીના કેટલા ટ્વિટર ફોલોવર
ટ્વિટર પર ટોપ-10 લોકોની યાદીમાં આઠમા ક્રમે રહેલા પીએમ મોદી ટ્વિટર પર કુલ 87.7 મિલિયન ફોલોવર ધરાવે છે. ટ્વિટર ફોલોવરના મામલે મોદીએ અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપને પાછળ પાડી દીધા છે.

ટોપ-10 યાદીમાં કોણ કયા નંબરે 
World of Statisticsએ ટ્વિટર સૌથી વધુ ફોલો થતી વિશ્વની ટોપ 10 હસ્તીઓના નામ જાહેર કર્યા છે. જેના અનુસાર, ઈલોન મસ્ક 134.2m ફોલોવર સાથે પ્રથમ નંબરે છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ 132.9m ફોલોવર સાથે બીજા ક્રમાંકે છે. તો ગાયક જસ્ટીન બિબર 113.1m ફોલોવર સાથે ત્રીજો ક્રમાંક ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 87.7m ફોલોવર્સ સાથે આઠમો ક્રમાંક મેળવ્યો છે. તો અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રંપે 87.2 મિલિયન સાથે નવમા નંબરે  છે. સૌથી છેલ્લે દશમા નંબરે પોપ સ્ટાર લેડી ગાગા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ