બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / Top Multibagger Stocks 2023: Money doubles in 2 months, more than 12 times in a year, this is the most powerful cheap stock of 2023

મલ્ટિબેગર સ્ટોક્સ / આ શેરોએ માત્ર 2 મહિનામાં રોકાણકારોના નાણા કરી દીધા ડબલ, 2023માં આપ્યું 12 ગણાથી વધુ વળતર

Pravin Joshi

Last Updated: 07:40 PM, 6 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શેરબજારે તાજેતરમાં તેના ઉચ્ચ સ્તરનો નવો રેકોર્ડ બનાવ્યો છે, પરંતુ એકંદરે આ વર્ષ અત્યાર સુધી ખાસ સાબિત થયું નથી. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં જાન્યુઆરીથી માંડ 7-8 ટકાનો વધારો જોવા મળ્યો છે.

  • સ્થાનિક શેરબજારે તાજેતરમાં તમામ રેકોર્ડ તોડી નાખ્યા
  • સેન્સેક્સ અને નિફ્ટીમાં જાન્યુઆરીથી 7-8 ટકાનો વધારો 
  • ઘણા શેરોએ રોકાણકારોને સારું એવું વળતર આપ્યું

હાલમાં ભારતીય શેર બજારે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. હાલમાં માર્કેટ હાઈ રેકોર્ડ પર છે. પરંતુ એકંદરે જોવામાં આવે તો આ વર્ષ અત્યાર સુધી ખાસ સાબિત થયું નથી. BSE સેન્સેક્સ અને NSE નિફ્ટીમાં જાન્યુઆરીથી માંડ 7-8 ટકાનો વધારો જોવા મળ્યો છે. બીજી તરફ કેટલાક શેર એવા છે જેમણે આ વર્ષે વળતરની દ્રષ્ટિએ રોકાણકારોને સારો એવો ફાયદો કરાવ્યો છે. ચાલો જાણીએ કે આ વર્ષે અત્યાર સુધીનો સૌથી સારો દેખાવ કરનાર સ્ટોક કયો છે.

ત્રણ વર્ષમાં શ્રીમંત, આ શેરમાં લોકોને છપ્પરફાડ કમાણી, 1 લાખમાંથી 50 લાખ થઈ  ગયા / Multibagger Stock Share Market Stock Market Lloyds Metals & Energy  Share Business

ઝવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ લિમિટેડ

આ શેર ઝવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ લિમિટેડનો છે. આ કંપનીનો સ્ટોક સસ્તો છે પરંતુ વળતર આપવાની બાબતમાં મોટા શેરો તેની સામે ક્યાંય ટકી શકતા નથી. કોમોડિટી બ્રોકિંગ માટે રોકાણકારો અને વેપારીઓને પ્લેટફોર્મ પૂરું પાડતી આ કંપનીનું કદ ઘણું નાનું છે. અત્યારે તેનું માર્કેટ કેપ માત્ર 70 કરોડ રૂપિયા છે.

જેણે 1 લાખ રૂપિયા લગાવ્યા તેના બની ગયા 16 કરોડ, આ મલ્ટીબેગર શેરનો ભાવ  રૂ.2થી વધીને રૂ.3000ને પાર | multibagger stock eicher motors share turned 1  lakh rupee into more than 16 crore rupee

છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 24 ટકાનો વધારો થયો

શુક્રવારે શેર લગભગ 2 ટકા વધીને રૂ. 108.25 પર બંધ થયો હતો. છેલ્લા 5 દિવસમાં તેણે બેંક એફડીના એક વર્ષ કરતાં વધુ સારું વળતર આપ્યું છે અને 8 ટકાથી વધુનો ફાયદો નોંધાવ્યો છે. છેલ્લા એક મહિનામાં તેની કિંમતમાં 24 ટકાનો વધારો થયો છે, જ્યારે બે મહિનામાં તેની કિંમત લગભગ બમણી થઈ ગઈ છે. બે મહિના પહેલા તેનો એક શેર લગભગ રૂ. 60માં ઉપલબ્ધ હતો.

રોકાણકારોને જલસા : 10 વર્ષમાં 9900% રિર્ટન, આ સ્ટોકે 10 હજારના બનાવ્યા 10  લાખ, જુઓ એવું તો શું કરે છે કામ /Multibagger Stock: 9900% Return in 10  Years, This Stock Made 10k to 10 ...

એક વર્ષ પહેલા તેની કિંમત 9 રૂપિયાથી ઓછી હતી

છેલ્લા 6 મહિના દરમિયાન ઝવેરી ક્રેડિટ્સ એન્ડ કેપિટલ લિમિટેડના સ્ટોકે 525 ટકાથી વધુનું આશ્ચર્યજનક વળતર આપ્યું છે. આ વર્ષે જાન્યુઆરીથી આ શેરમાં 900 ટકાનો ઉછાળો આવ્યો છે. છેલ્લા એક વર્ષમાં આ શેરની કિંમત 1115 ટકા મજબૂત થઈ છે. એક વર્ષ પહેલા તેના એક શેરની કિંમત રૂ.9થી ઓછી હતી.

જેણે 1 લાખ રોક્યા તે આજે છે 1.24 કરોડના માલિક, આ મલ્ટીબેગર સ્ટોકે લોકોને  બનાવ્યા માલામાલ | radico khaitan multibagger stock tips rs 1 lakh became rs  1 24 crore in 18 years this stock ...

છેલ્લા એક વર્ષમાં રૂ. 8.93 થી રૂ. 108.25 સુધીની સફર

જો તમે છેલ્લા એક વર્ષમાં રૂ. 8.93 થી રૂ. 108.25 સુધીની સફર જુઓ તો આ સ્ટોક 12.12 ગણો ઉછળ્યો છે. આનો અર્થ એ થયો કે જો કોઈ રોકાણકારે એક વર્ષ પહેલાં તેના શેરમાં રૂ. 1 લાખનું રોકાણ કર્યું હોય, તો તેની પાસે આજે રૂ. 12 લાખથી વધુ હશે, જ્યારે રૂ. 8,200નું રોકાણ કરનારાઓ એક વર્ષમાં કરોડપતિ બની ગયા હશે.

ડિસ્ક્લેમર : અહીં આપેલી માહિતી માત્ર માહિતી માટે છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે બજારમાં રોકાણ એ બજારના જોખમોને આધીન છે. રોકાણકાર તરીકે નાણાંનું રોકાણ કરતા પહેલા હંમેશા નિષ્ણાતની સલાહ લો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ