બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / this married couple changes partner every night shared video of sleeping

વાઈફ સ્વેપિંગ / VIDEO : આ પરણેલું કપલ રોજ રાતે છે બદલે છે પાર્ટનર, શેર કર્યો વીડિયો, સોશિયલ મીડિયા ભડક્યું

Hiralal

Last Updated: 05:37 PM, 20 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના ઓરેગનના બે કપલના અનોખા સંબંધો સોશિયલ મીડિયામાં ભારે ચર્ચાસ્પદ બન્યાં છે.

  • અમેરિકાના ઓરેગનના બે કપલના અનોખા સંબંધો
  • બે પુરુષ અને બે મહિલા પરણિત છે
  • એકબીજાની સાથે શારીરિક સંબંધ બાંધવામાં નથી કોઈ છોછ

તમે વાઈફ સ્વેપિંગ (પત્નીઓની અદલાબદલી કરીને શારીરિક સંબંધ બાંધવો) વિશે સાંભળ્યું જ હશે. વાઈફ સ્વેપિંગને આપણા સમાજમાં નેગેટિવ અર્થમાં જોવાઈ રહ્યું છે પરંતુ મહાનગરોમાં વાઈફ સ્વેપિંગ મોજમજા અને આનંદનું એક સસ્તું સાધન છે અને લોકોને તેનો જરા પણ છોછ નથી, સારા ઘરના લોકોમાં વાઈફ સ્વેપિંગ એકદમ સામાન્ય છે. અવારનવાર મહાનગરોમાં ચાલતા વાઈફ સ્વેપિંગના સમાચારો આવતા રહે છે ત્યારે હવે આવા જ બે મેરિડ કપલ્સના સ્વેપિંગનો એક કિસ્સો સામે આવ્યો છે. આ બંને યુગલો સાથે રહે છે અને તેમના પરિવારનો ઉછેર કરે છે. તેમને પાર્ટનરની અદલાબદલી કરવામાં કોઈ છોછ નથી. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Polyfamory (@polyfamory)

2020થી સાથે સાથે રહે છે બે કપલ 
અમેરિકાના ઓરેગનમાં રહેતા એલિસિયા અને ટાઈલર રોજર્સ પહેલેથી જ બે બાળકોના માતા-પિતા હતા. લગ્નના ઘણા વર્ષો બાદ આ કપલે મેરિડ ફ્રેન્ડ્સ સીન અને તાયા હાર્ટલેસ સાથે રોમાન્ટિક રિલેશનશીપ શરૂ કરી હતી. આ બંને કપલ 2020થી સાથે રહે છે. આ સંબંધ શરૂ કર્યા બાદ એલિસિયા અને તાયાએ અલગ-અલગ બાળકોને જન્મ આપ્યો હતો.

કયા બાળકનો કોણ પિતા તેનાથી તેનાથી કોઈ ફર્ક નહીં 
આ બંને મહિલાઓને જૈવિક રીતે બાળકોનો પિતા કોણ છે તે ખબર નથી. તાયા નામની મહિલાએ કહ્યું કે અમે દરેકને એકસરખા માતાપિતા જેવું લાગે તે સુનિશ્ચિત કરવા માટે બધું જ કરવા માંગતા હતા. બાળકના જૈવિક પિતા કોણ છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

લોકોએ કરી અશ્લીલ ટીપ્પણીઓ 
આઠ સભ્યોનો આ પરિવાર હવે અમેરિકાના ઓરેગોનમાં રહે છે. પરિવાર ઘણીવાર તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર વીડિયો શેર કરે છે. આ કપલે પોતાનો વીડિયો ઓનલાઇન પણ શેર કર્યો છે. જેમાં ચારેયે એકબીજા સાથે સુવાની વ્યવસ્થા કરી હતી. આ દંપતીએ ખુલાસો કર્યો હતો કે ટિકટોક પર 120,000 ફોલોઅર્સ અને ઇન્સ્ટાગ્રામ પર 30,000 ફોલોઅર્સ હોવા છતાં, ચારેયે સ્વીકાર્યું હતું કે તેમને તેમના આવા સંબંધો પર અશ્લીલ ટીપ્પણીઓ મળે છે. આ ચારેય પર કેટલાક લોકોએ "ખરાબ માતાપિતા" હોવાનો આરોપ લગાવ્યો છે. ટાઈલર અને એલિસિયાના હાલના બે બાળકો તેમના પરિવારમાં આવેલા આ પરિવર્તનથી ખૂબ જ આરામદાયક છે. એલિસિયાએ  જણાવ્યું હતું કે, અમારા બાળકો પહેલેથી જ જાણતા હતા કે અમે સીન અને તાયાને ડેટ કરી રહ્યા છીએ.અમે બીજા બધાથી અલગ છીએ, પરંતુ તે બરાબર છે - અને અમે અમારા બાળકોને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ જે ઇચ્છે છે તે બની શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ