બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / આરોગ્ય / This comes before you to avoid the dreaded belching after eating spicy food

Health / તળેલું-ભૂંજેલું ખાધા બાદ આવે છે ખાટા ઓડકાર? જલદી રાહત માટે અપનાવો આ ઉપાય

Kishor

Last Updated: 08:52 PM, 13 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તળેલી વસ્તુઓ ખાધા બાદ ખાટા અને તીખા ઓડકાર આવતા હોવાની મોટા ભાગના લોકોની સમસ્યા હોય છે. તેનાથી છુટકારો મેળવવા આટલું કરો!

  • ખરાબ તાસીરના લોકો માટે પાચન સંબંધી સમસ્યા જન્માવતી ચટાકેદાર વસ્તુઓ 
  • ખાટા અને તીખા ઓડકારથી બચવા આટલું કરો
  • વરિયાળી અને લીંબુ પાણી છે અકસીર ઈલાજ

રજાના દિવસને લોકો આંનદ ઉત્સાહમાં વિતાવવા હોય છે. જેમાં લોકો ગરમાગરમ ભટુરે, પૂરી-શાક કે પકોડા, ભજિયાના સ્વાદની મોજ માણતા હોય છે. પરંતુ જીભને પસંદ આ ચટાકેદાર વસ્તુઓ ખરાબ તાસીરના લોકો માટે પાચન સંબંધી સમસ્યાઓનું કારણ બની શકે છે. તળેલી વસ્તુઓ ખાધા બાદ ખાટા અને તીખા ઓડકાર આવતા હોવાની મોટા ભાગના લોકોની સમસ્યા હોય છે.તેનાથી છુટકારો મેળવવા માટે કેટલીક ઉપાયો ખૂબ જ આવકારદાયક સાબિત થઈ શકે છે.

રોજ લીંબુ પાણી પીતા લોકો ખાસ વાંચજો, આ ભૂલ કરશો તો સ્વાસ્થ્યને થશે ભયંકર  નુકસાન | Drinking excessive lemon water is dangerous for health

ઓડકારથી તાત્કાલીક રાહત મળશે
તીખી અને તળેલી વસ્તુ ખાધા બાદ જ્યારે તમને ખાટા ઓડકાર આવે તો તાત્કાલિક એક ગ્લાસ પાણીમાં લીંબુ નીચોવી અને પી જવું જોઈએ. આ ઉપરાંત જો લીંબુ અને પાણીનો સ્વાદ પસંદ ન આવે તો તમે આ પાણીમાં કાળુ નમક મિક્ષ કરી શકો છો. જેનાથી સ્વાદ સારો આવે છે અને ઓડકારથી તાત્કાલીક રાહત મળે છે. 

સ્વાસ્થ્યની સમસ્યાઓથી લઈને સ્કીનની પ્રોબ્લેમ માટે રામબાણ ઈલાજ છે વરિયાળીનું  પાણી, જાણો ફાયદા વિશે | fennel seeds are a panacea for many skin problems  know its benefits

તાત્કાલિક પાચનમાં સુધારો કરે છે

વરસાદની મોસમમાં તળેલું ખાવાનું ખૂબ મન થતું હોય છે. પરંતુ આવા આહારથી ક્યારેક અપચાની સમસ્યા થઈ શકે છે. જેનાથી છુટકારો મેળવવાં માટે દહીંનો ઉપયોગ ખૂબ જ અકસીર છે. આ માટે દહીંમાં ખાંડ મિક્સ કરી તેનું સેવન કરવું જોઈએ. આનાથી પેટની અગ્નિ ઠંડી પડે છે અને ખાટા ઓડકાર પણ બંધ થશે. વધુમાં વરિયાળીનું પાણી પણ તાત્કાલિક પાચનમાં સુધારો કરે છે અને પેટમાં ઉત્પાદિત ગેસનો સામનો કરવામાં પણ મદદ કરે છે. આથી ભોજન બાદ વરિયાળી ખાવી જોઈએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ