બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ખોરાક અને રેસીપી / these foods items you should not refrigerate

તમારા કામનું / ફ્રિજમાં બિલ્કુલ પણ ના રાખશો આ વસ્તુઓ, ટેસ્ટ ખરાબ થવાની સાથે આરોગ્ય માટે પણ હાનિકારક

Manisha Jogi

Last Updated: 09:26 AM, 19 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોટાભાગના ઘરોમાં ફ્રિજમાં ફળ, શાકભાજી, સોસ, પનીર હોય છે. માત્ર કેટલાક જ એવા ફળ અને શાકભાજી હોય છે, જ ફ્રિજમાં રાખી શકાય. ટેસ્ટ થોડો બદલાઈ જાય છે.

  • ફ્રિજમાં જ સ્ટોર ના કરો આ વસ્તુઓ
  • ટેસ્ટ થોડો બદલાઈ જાય છે
  • આરોગ્ય માટે પણ હાનિકારક

સર્દી, ગરમી અથવા ચોમાસું કોઈપણ ઋતુ હોય આપણે ફ્રિજમાં જમવાનું રાખીએ છીએ, અને વાસી ભોજન પણ ફ્રિજમાં જ સ્ટોર કરીએ છીએ. જેથી બીજા દિવસે તેનો ઉપયોગ થઈ શકે. મોટાભાગના ઘરોમાં ફ્રિજમાં ફળ, શાકભાજી, સોસ, પનીર હોય છે. તમને જણાવી દઈએ કે, તમામ વસ્તુઓ ફ્રિજમાં ના રાખવી જોઈએ. માત્ર કેટલાક જ એવા ફળ અને શાકભાજી હોય છે, જ ફ્રિજમાં રાખી શકાય. જો તમે ફ્રિજમાં શાકભાજી રાખો  છો, તો તેનો ટેસ્ટ થોડો બદલાઈ જાય છે. 

ફ્રિજમાં ટામેટા અને પનીર રાખવાથી નુકસાન થાય? 
ટામેટા

નિષ્ણાંત અનુસાર ફ્રિજમાં ટામેટા રાખવાથી તેનો નેચરલ ટેસ્ટ ગાયબ થઈ જાય છે. ઉપરાંત થોડા સમય પછી ટામેટા નરમ પડી જાય છે. નિષ્ણાંત અનુસાર ઠંડા ટામેટા આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. ટામેટાને નોર્મલ ટેમ્પરેચરમાં જ રાખવા જોઈએ. 

કેળા
ફ્રિજમાં કેળા રાખવાથી કાળા પડી જાય છે, જેના કારણે કેળાનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. આ કારણોસર કેળા સામાન્ય તાપમાનમાં જ રાખવા જોઈએ. કેળા નરમ અથવા કાળા પડી જાય તો તેની સ્મૂધી બનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. 

ફ્રિજમાં લસણ ડુંગળી ના રાખવા જોઈએ
ફ્રિજમાં લસણ અને ડુંગળી ના રાખવા જોઈએ. આ પ્રકારે કરવાથી તેમાં ફંગસ લાગી જાય છે. આ કારણોસર લસણ અને ડુંગળી ફ્રિજમાં રાખવા હોય તો તેને મિક્સરમાં પીસીને ફ્રિજમાં સ્ટોર કરવા જોઈએ. આ પ્રકારે કરવાથી લસણ અને ડુંગળી ખરાબ નહીં થાય. 

પનીર
ફ્રિજમાં પનીર રાખવાથી ટાઈટ થઈ જાય છે અને તેનો ટેસ્ટ ખરાબ થઈ જાય છે. આ કારણોસર પનીરને ફ્રિજમાં રાખો તો થોડી વાર ગરમ પાણીમાં ઉકાળી લો અને ત્યાર પછી તેનો ઉપયોગ કરવો. 

Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ