બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / There will be success in every work, progress in business, see today's horoscope

8 માર્ચ / વૃષભને ધંધામાં લાભ તો તુલાને નોકરીમાં નવી તક..., જાણો આજે મહાશિવરાત્રિના પાવન દિવસે કઇ રાશિનું કેવું હશે ભવિષ્ય

Dinesh

Last Updated: 03:27 PM, 8 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
08 03 2024 શુક્રવાર
માસ મહા
પક્ષ વદ
તિથિ તેરસ
નક્ષત્ર શ્રવણ સવારે 10:39 પછી ધનિષ્ઠા
યોગ શિવ
કરણ ગર સવારે 11:41 પછી વણિજ
રાશિ મકર (ખ.જ.) રાત્રે 9:19 પછી કુંભ (ગ.સ.શ.ષ.)

મેષ  (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીના સંપર્કથી લાભ થશે, વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને પરિવારના સુખમાં વૃદ્ધિ થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સરકારી કામમાં સફળતા મળશે અને કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે અને ધંધામાં લાભ મેળવી શકશો

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે અને ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે, ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે

કર્ક  (ડ.હ.) 
ધન અને માનનો વ્યય જણાશે અને નોકરીમાં પરેશાની રહેશે તેમજ માનસિક તણાવ જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે

સિંહ  (મ.ટ.) 
સિંહ રાશિના જાતકોને દરેક કામકાજમાં સફળતા મળશે તેમજ ધંધામાં નવી તકો મળશે અને નોકરીમાં બઢતીની તકો મળશે તેમજ પારિવારિક સંબંધોમાં લાભ થશે

કન્યા (પ.ઠ.ણ.) 
આ રાશિના જાતકોને ધંધાનાં કામમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો અને આત્મવિશ્વાસમાં વધારો થશે, ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે

વૃશ્ચિક  (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને સ્વજનોના હસ્તક્ષેપથી મન વિચલિત જણાશે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં ધનલાભ થશે

ધન  (ભ.ધ.ફ.ઢ.) 
ધન રાશિના જાતકોને આજે ભાગ્ય અનુકૂળ જણાય છે તેમજ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે અને વિકાસના કાર્યોમાં ગતિ આવશે, દિવસ આનંદમાં પસાર થશે

મકર  (ખ.જ.) 
વાદ-વિવાદના કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ  (ગ.શ.ષ.સ.) 
કામની સફળતામાં ખુશી અનુભવશો અને નોકરીમાં પ્રમોશન અથવા શાંતિ મળશે તેમજ સ્વજનોનો સહયોગ મળશે, ધંધામાં સુધારો જોવા મળશે

મીન  (દ.ચ.ઝ.થ.) 
મીન રાશિના જાતકોને માનસિક તણાવ જણાશે તેમજ કામમાં મધ્યમ સફળતા મળશે અને વિરોધીઓથી સાવધાન રહેવું તેમજ નિરાશાથી દૂર રહેવું

વાંચવા જેવું: અમદાવાદમાં આવેલું છે બાળકોના રોગ દૂર કરતું મંદિર, માનતા ભૂલ્યા તો મોંમા જુતાનો હાર રાખવાથી મળે છે માફી

શુભાંક - આજનો શુભ અંક છે 8
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ