બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / Daily Horoscope / There will be concern in the issues of children, you will get support from friends, see today's horoscope

11 માર્ચ / કેવો રહેશે તમારો આજનો દિવસ? આ રાશિના જાતકો દયજનક સ્થિતિ, જુઓ રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:15 AM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો

આજનું પંચાંગ
11 03 2024 સોમવાર
માસ ફાગણ
પક્ષ સુદ
તિથિ એકમ સવારે 10:44 પછી બીજ
નક્ષત્ર ઉત્તરભાદ્રપદ
યોગ શુભ સવારે 11:56 પછી શુક્લ
કરણ બવ સવારે 10:44 પછી બાલવ
રાશિ મીન (દ.ચ.ઝ.થ.)

મેષ (અ.લ.ઈ.)  
આ રાશિના જાતકોને કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે તેમજ સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે અને વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે, પરિવારના સુખમાં વધારો થશે

વૃષભ (બ.વ.ઉ.) 
સહકારી સરકારી કામમાં સફળતા મળશે અને નવા કરેલા કાર્યો ફળદાયી બનશે તેમજ નોકરી બાબતે સારા સમાચાર મળશે, ધંધામાં લાભ મેળવી શકશો 

મિથુન (ક.છ.ઘ.) 
મિથુન રાશિના જાતકોને કામમાં નિરાશાનો અનુભવ થશે તેમજ સંતાનના પ્રશ્નોમાં ચિંતા જણાશે, ઈષ્ટમિત્રોનો સહયોગ મળશે અને ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં વધારો થશે 

કર્ક (ડ.હ.) 
જીદ્દી સ્વભાવના કારણે માનસિક ચિંતા જણાશે અને આર્થિક બાબતોમાં સારો સુધારો જણાશે તેમજ સેવાકિય પ્રવૃત્તિથી મન પ્રસન્ન જણાશે, વ્યવસાયમાં પ્રગતિ અને લાભ જણાશે 

સિંહ (મ.ટ.) 
દામ્પત્ય જીવનમાં અણબનાવોથી તકલીફ જણાશે અને સંતાનોને માટે નવુ કરવાની ઉત્તમ તક મળશે તેમજ શુભ કાર્યોમાં સફળતા મળશે, નોકરીમાં બઢતીની તકો મળશે 

કન્યા (પ.ઠ.ણ.) 
કન્યા રાશિના જાતકોને ધંધાકીય કામકાજમાં સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધી પક્ષથી વિજય મેળવશો, આત્મવિશ્વાસમાં વધારો થશે તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ જળવાશે

તુલા (ર.ત.) 
ભાગીદારો સાથે વૈચારિક મતભેદ જણાશે અને ધંધામાં નવા સંબંધોમાં નિરાશા જણાશે તેમજ નોકરીમાં નવી તકો મળશે, સંતાનપક્ષે શુભ સમાચાર મળશે 

વૃશ્ચિક (ન.ય.) 
પરિશ્રમ પછી પણ કામ અધૂરું જણાશે અને જૂના સંબંધો ખાસ સાચવી લેવા જરૂરી છે તેમજ નોકરીમાં સહયોગીઓનો સહકાર મળશે, વ્યવસાયમાં સાધારણ ધનલાભ થશે 

ધન (ભ.ધ.ફ.ઢ.) 
ભાગ્યબળથી અધૂરાં કામ પૂરાં થશે અને રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ જણાશે તેમજ જવાબદારીવાળા કાર્યોમાં ગતિ આવશે, મન પ્રસન્ન અને દિવસ આનંદમાં પસાર થશે 

મકર  (ખ.જ.) 
વાદ-વિવાદવાળા કામથી બચવું અને આર્થિક સ્થિતિમાં મધ્યમ સુધારો જણાય છે તેમજ ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, પરિવારમાં સામાન્ય અશાંતિ જણાશે

કુંભ (ગ.શ.ષ.સ.) 
ભાઈભાંડુના સહકારથી કામમાં સફળતા મળશે અને નવા કામની ઓફર અને પૈસા કમાવવાની તક મળશે તેમજ સંતાનો સાથે સમય વિતાવી શકશો, પાડોશી સાથેના સંબંધોમાં શાંતિ રાખવી

મીન (દ.ચ.ઝ.થ.) 
માનસિક તનાવ રહેવાની સંભાવના છે અને કામમાં સાધારણ સફળતા મળશે તેમજ પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, નિરાશાથી દૂર રહી ખર્ચ બાબતે સંભાળવું

વાંચવા જેવું: મા લક્ષ્મીની કૃપા મેળવવા બસ ઘરના મુખ્ય દ્વારે બનાવી દો આ બે ચિન્હ, તિજોરી છલકાઇ જશે

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સફેદ - આસમાની
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:06 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 7:30 થી 9:00 વાગ્યા સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે દક્ષિણ
અશુભ દિશા - આજે અશુભ દિશા છે વાયવ્ય-અગ્નિ
રાશિ ઘાત - મિથુન રાશિ (ક.છ.ઘ.)

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ