બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / ધર્મ / Daily Horoscope / There will be a moderate increase in work, mental worries will be clouded, then these people should take special care of their health, see today horoscope

02 ફેબ્રુઆરી / બેચેની ઘર કરશે, હિસાબી કામકાજમાં થશે ગોટાળો, આ રાશિના જાતકોએ શુક્રવારે ચેતવા જેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Dinesh

Last Updated: 07:12 AM, 2 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daily Horoscope: તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.

આજનું પંચાંગ
02 02 2024 શુક્રવાર
માસ પોષ
પક્ષ વદ
તિથિ સાતમ સાંજે 4:02 પછી આઠમ
નક્ષત્ર સ્વાતિ
યોગ શૂળ બપોરે 12:53 પછી ગંડ
કરણ બવ
રાશિ તુલા (ર.ત.)

મેષ (અ.લ.ઈ)
આ રાશિના જાતકોને જમીન મિલકતને લગતા કાર્યોમાં રાહત જણાય તેમજ કામકાજમાં સાધારણ ઉચાટ જણાશે અને વિવાદિત કાર્યોથી દૂર રહેવું, વડીલ વર્ગની આરોગ્ય બાબતે ચિંતા રહે

વૃષભ (બ.વ.ઉ)
પારિવારિક વાતાવરણમાં સુમેળ જણાય અને આવક-જાવકનું પ્રમાણ જળવાઈ રહે તેમજ માનસિક ચિંતાઓ રહેશે, પતિ-પત્નીના વિચારોમાં અસમાનતા રહેશે

મિથુન (ક.છ.ઘ)
મિથુન રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધામાં વધારો જણાય તેમજ માનસિક શ્રમમાંથી મુક્ત બનો અને કામના ભારને હળવો કરી શકશો, સહકર્મચારીના સંબંધોમાં સુધારો જણાશે

કર્ક (ડ.હ)
સાંસારિક જીવનમાં સામાન્ય ચિંતા જણાય અને બહારગામના કામકાજથી લાભ જણાય તેમજ સંતાનોના પ્રશ્નોમાં સાનુકૂળતા જણાય અને કામકાજમાં સફળતા અને પ્રગતિ જણાય

સિંહ (મ.ટ.)
સિંહ રાશિના જાતકોને અન્યના કારણે કામમાં મુશ્કેલી સર્જાય તેમજ મોસાળપક્ષે સામાન્ય ચિંતા જણાય અને કાનૂની-ખાતાકીય કામકાજમાં સંભાળવું તેમજ માનસિક અશાંતિમાં રાહત અનુભવશો

કન્યા (પ.ઠ.ણ.)
કન્યા રાશિના જાતકોને નોકરી ધંધા માટે પ્રવાસના યોગ બને અને વેપાર-વાણિજ્યમાં નવી મુલાકાતથી લાભ થશે તેમજ ઉત્તમ આનંદ મેળવી શકશો, ધન પ્રાપ્તિ માટે અધિક મહેનત કરવી પડશે

તુલા (ર.ત.)
મિત્રો, સ્નેહીજનોની મુલાકાત લાભ કરાવે અને હિસાબી કામકાજમાં સાવધાની રાખવી તેમજ આકસ્મિક ફાયદાની શક્યતા પ્રબળ જણાય, નોકરી ધંધામાં સામાન્ય ફેરફારીની શક્યતા

વૃશ્ચિક (ન.ય.)
ઉપરી અધિકારી વર્ગથી પરેશાની જણાય અને વિવાદિત કાર્યોમાં અંતર રાખી કામ લેવું તેમજ ઘરમાં આનંદનું વાતાવરણ સર્જાય, આરોગ્યની ખાસ કાળજી લેવી

ધન (ભ.ધ.ફ.ઢ.)
પારિવારિક કામમાં વ્યસ્ત રહેશો અને અગત્યના નિર્ણયમાં ઉતાવળ કરવી નહીં તેમજ વાણી-વ્યવહારમાં નમ્રતા રાખવી, સગા-સંબંધીઓમાં તણાવ જણાશે

મકર (ખ.જ.)
મકર રાશિના જાતકોને વ્યવહારમાં ભાગાદોડી અને ખર્ચ રહેશે તેમજ જીવનસાથી સંતાનોના કામમાં સાનુકૂળતા રહેશે, થોડી બેચેની અને કામની ચિંતા રહેશે અને કામકાજ સામાન્ય સંભાળીને કરવું

કુંભ ( ગ.શ.સ.ષ.)
પારિવારિક સંબંધોમાં મુશ્કેલી જણાશે અને વિવાદિત કાર્યોમાં સાચવીને કામ કરવું તેમજ વિલંબમાં પડેલા કાર્યો ઉકેલાશે, માનસિક અસ્વસ્થતા અનુભવશો

મીન (દ.ચ.ઝ.થ.)
મીન રાશિના જાતકોને વિલંબમાં પડેલા કામો પૂરાં થશે તેમજ ધર્મકાર્યમાં યાત્રા-પ્રવાસ થાય અને કામની હળવાશ અનુભવશો, દૈનિક વ્યવસાયથી લાભ થશે

વાંચવા જેવું: આર્થિક તંગીથી શું તમે પરેશાન છો? તો ઘરની 5 જગ્યાએ મૂકી દો આ સફેદ ચીજ, તિજોરી રહેશે છલોછલ

શુભાંક - આજનો શુભ અંક છે 2
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે સિલ્વર અને દૂધિયો
શુભ સમય - આજે શુભ સમય સવારે 9:05 થી 10:47 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 10:30 થી બપોરે 12:00 સુધી
શુભ દિશા : આજે દક્ષિણ દિશા શુભ છે
અશુભ દિશા : આજે અશુભ દિશા અગ્નિ અને નૈઋત્ય છે
રાશિ ઘાત : વૃશ્ચિક (ન.ય.) ધન (ભ.ધ.ફ.ઢ.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ