બ્રેકિંગ ન્યુઝ

logo
logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

VTV / ધર્મ / The special festival of brother and sistr Bhai Dooj will be celebrated on 15th November.

Bhai Dooj 2023 / ભાઈબીજ પર પૂજાની થાળીમાં શું શું રાખવું? આ 10 બાબતોને ધ્યાનમાં લેવી અતિ જરૂરી, જાણો પૂજાનું સાચું મહત્વ અને નિયમ

Kishor

Last Updated: 07:08 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાઈબીજ પર પૂજાની થાળીમાં શું શું રાખવું? આ 10 બાબતોને ધ્યાનમાં લેવી અતિ જરૂરી, જાણો પૂજાનું સાચું મહત્વ અને નિયમ

  • ભાઈ-બહેન પવિત્ર પ્રેમનું પર્વ એટલે ભાઈબીજ
  • જાણો ભાઈબીજનું મહત્વ અને પૂજા
  • પવિત્ર પ્રેમના પર્વ ભાઈબીજ નિમિતે આ ભૂલો ન કરવી જોઈએ

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના તહેવારને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ છે. આ અવસરે બહેન ભાઈના કપાળ પર તિલક કરી ભાઈના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે. વધુમાં વ્હાલી બહેનને ભાઈ ગિફ્ટ પણ આપે છે. વધુમાં ભાઈ બીજને દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે આવો જાણીએ ભાઈ બીજના મહત્વ વિષે!

ભાઈ-બહેનના અતૂટ પ્રેમના તહેવારની વાર્તા કંઈક આવી છે, જ્યારે યમે ગોતી  યમુનાને.. | bhai dooj 2019 festival celebration Diwali new year

ભાઈબીજ પર પૂજાની થાળીમાં શું શું રાખવું?

આ દિવસે બહેન પૂજાની થાળી શણગારી તેના ભાઈને તિલક લગાવે છે ત્યારબાદ આરતી કરવામાં આવે છે. થાળીમાં સૌ પ્રથમ નાળિયેલ હોય છે. ત્યારબાદ કંકુ ફળ, ફૂલ, મીઠાઈ, કુમકુમ, ચંદન, રોલી, સોપારી વગેરે સામગ્રી રાખવામાં આવે છે. વધુમાં ભાઈને તિલક કરવા માટે થાળીમાં ચોખા, મીઠાઈ સહિતની વસ્તુઓ પણ રાખવી જોઈએ.

 10 બાબતોને ધ્યાનમાં લેવી અતિ જરૂરી

વધુમાં જાત જાતના તાજા ફુલથી થાળી શણગારવી જોઈએ. ત્યારબાદ તેલથી દીવો પ્રગટાવી ભાઈની આરતી કરવી જોઈએ. ત્યારબાદ શુભ મુહૂર્ત અનુસાર તિલક કરવું જોઈએ. અંતે આરતી કરી અને ભાઈની પૂજા કરવી ત્યારબાદ જે આપે એ સ્વીકારવી જોઈએ.આ વર્ષે ઉદયનિધિ અનુસાર 15 નવેમ્બરના રોજ આજે ભાઈબીજનો તહેવાર ઉજવવામાં આવશે. 

માન્યતાઓ અનુસાર, જો કોઈ બહેન તેના ભાઈના કપાળ પર તિલક કરી લાંબા આયુષ્યની પ્રાર્થના કરે તો ભાઈનું અકાળ મૃત્યુ થતા અટકે છે. બહેનો તેમના ભાઈઓના સુખ, સમૃદ્ધિ, સારા જીવન અને આરોગ્યની કામના કરે છે. 

આ ભૂલ ભૂલથી પણ ન કરતા

  • ભાઈને તિલક કર્યા બાદ તેની આરતી જરૂર ઉતારવી જોઈએ.
  • ભાઈની પૂજા પહેલા બેને જામવુ ન જોઈએ. ભાઈને જમાડ્યા બાદ જ જમવું જોઈએ.
  • રાહુ કાળમાં ભાઈની પૂજા કે ચંદલા ન કરવા જોઈએ.
  • ભાઈ બીજના દિવસે ભૂલથી પણ ઝઘડો ન કરવો
  • એકબીજા સાથે જૂઠું ન બોલવું
  • ભાઈ જે ભેટ આપે તે પ્રેમથી સ્વીકારવી જોઈએ. તેનું આપવામાંન કરવું જોઈએ.
  • ભેટને લઈને તમારા ભાઈને ખરાબ ન બોલો, આમ કરવું અશુભ છે.
  • આ દિવસે કાળો રંગ અશુભ મનાઈ છે આથી કળા કપડાં ન પહેરવા જોઈએ.
  • બહેનોએ ભાઈ બીજના દિવસે તિલક લગાવ્યા વિના કંઈપણ ખાવાની ભૂલ ન કરવી જોઈએ.
  • તિલક કરવા માટે ખોટી દિશા તરફ મોં કરીને ન બેસવું જોઈએ.
  • બહેનોએ પૂર્વ તરફ મુખ કરીને બેસવું જોઈએ અને ભાઈઓએ ઉત્તર તરફ મુખ રાખીને તિલક કરવું જોઈએ.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ