બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The number of corona cases in Ahmedabad has reached 33, the system is being seen on alert mode amid increasing cases.

એલર્ટ / દર્દીઓનું કોરોના ટેસ્ટિંગ, હોસ્પિટલોમાં બેડ-ઑક્સીજનની વ્યવસ્થા: અમદાવાદમાં કોરોના કેસનો આંકડો 30ને પાર, તંત્ર ઍલર્ટ મોડ પર

Dinesh

Last Updated: 11:46 AM, 25 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

corona virus updates: અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે, વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરાઈ રહી છે

  • અમદાવાદમાં કોરોનાનો કહેર
  • કેસની સંખ્યા 33 પર પહોંચી
  • હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે કરાય છે ટેસ્ટિંગ 


corona virus updates: દેશ અને ગુજરાતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. ત્યારે કોરોનાના કેસને લઈ આરોગ્ય વિભાગ પણ એલર્ટ મોડમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં કોરોના કેસની સંખ્યા 33 પર પહોંચી ગઈ છે. વધતા કેસ વચ્ચે તંત્ર એલર્ટ મોડ પર જોવા મળી રહ્યો છે. હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને દવાની વ્યવસ્થા કરાઈ રહી છે. 

Topic | VTV Gujarati

ટેસ્ટિંગની વ્યવસ્થા પ્રક્રિયા
રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની વ્યવસ્થા પ્રક્રિયા શરૂ કરવાની કામગીરી કરાઈ રહી છે. ક્રિસમસની રજાને લઈને આવતીકાલથી કામગીરી શરૂ કરાશે. હાલ અસારવા સિવિલ, શારદાબેન, SVP હોસ્પિટલમાં દર્દી આવે ત્યારે ટેસ્ટિંગ કરાય છે. કોરોના વાયરલનો વધુ એકવાર સંક્રમણ વધતા રાજ્યમાં આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી તમામ અગમચેતી તૈયારી કહી રહ્યું છે. 

દેશમાં ફેલાયો કોરોનાનો નવો વેરિયન્ટ, 6 રાજ્યોમાં મળ્યાં 76 કેસ, નિષ્ણાંતોએ  આપી ગંભીર ચેતવણી | A new variant of Corona has spread in the country, 76  cases have been found in 6 states

સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો 
અમદાવાદમાં કોરોનાના કેસ વધતા તંત્ર એલર્ટ થઈ સોલા સિવિલમાં કોરોના માટે સ્પેશિયલ વોર્ડ શરૂ કરાયો છે. 25 બેડનો કોરોના માટે સ્પેશિયલ વોર્ડ તૈયાર કરાયો છે, જેમાં વેન્ટિલેટર, દવાઓ અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે

કોરોના કેસમાં વધારો
દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. કોવિડના નવા વેરિયન્ટ JN.1ને લઈને ચિંતા વધી છે. દેશમાં 24 કલાકમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાના 3,500થી વધુ એક્ટિવ કેસ નોંધાયા છે. વધાતા કોરોનાના કેસને જોતા કેન્દ્ર સરકાર તરફથી તમામ રાજ્યને સતર્ક રહેવા તાકીદ કરવામાં આવી છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ