બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / The IT department has swung into action and issued notices to 80000 taxpayers in Ahmedabad

કાર્યવાહી / અમદાવાદના 80 હજાર કરદાતાઓને અપાઇ નોટિસ, અપાયો આટલાં દિવસનો સમય, જાણો કેમ

Kishor

Last Updated: 08:58 AM, 11 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈટી વિભાગ એકશનમાં આવ્યો છે અને અમદાવાદના 80,000 કરદાતાઓને નોટિસ ફટકારી 7 દિવસમાં જવાબ રજૂ કરવા જણાવાયું છે.

  • કરકપાત મુદ્દે અમદાવાદમાં 80 હજાર કરદાતાનો નોટિસ
  • રિટર્નની મુદત પૂરી થયાના 10 દિવસમાં જ ખુલાસા મંગાયા
  • કરકપાત માટે જરૂરી દસ્તાવેજ ન રજૂ થાય તો ટેક્સની નોટિસ કઢાશે

અમદાવાદના લગભગ 80 હજાર જેટલા કરદાતાઓને કરકપાત મુદ્દે નોટિસ આપવામાં આવી છે. રિટર્નની મુદ્દત પૂરી થયા બાદ 10 દિવસમાં ખુલાસા માંગવામાં આવ્યા છે.મહત્વનું છે કે કરકપાત માટે જરૂરી દસ્તાવેજ રજૂ ન કરતા કરદાતાઓને ITએ નોટિસ પાઠવી છે. રિટર્નની વિગતો મિસમેચ થવાના કારણોમાં નોટિસ મોકલી જેનો 7 દિવસમાં જવાબ રજૂ કરવા માટે સમય અપાયો છે. ફાઇલ કરવામાં આવેલા રિટર્નમાં મિસમેચ હોય તેવા કિસ્સામાં કરદાતાઓને નોટિસ અપાઈ છે. નોટિસ મળેલી મુદતમાં જરૂરી પુરાવા સાથે જવાબ રજૂ કરવો ફરજિયાત કરાયો છે.

IT રિટર્ન ભરતી વખતે આ ભૂલથી બચીને રહેજો, નહીં તો Income Tax વિભાગ ફટકારશે  નોટિસ | Avoid this mistake while filing IT return otherwise the Income Tax  Department will issue a notice


દાવા અંગે પુછાયો ખુલાસો

ITએ નોટિસ દ્વારા ટેક્સપેયરે કરેલ ઈપીએફનું વ્યાજ, મકાન ભાડું, શિક્ષણ ફી તેમજ મ્ચ્યુઅલફંડ, વીમાનું વ્યાજ, હાઉસિંગ લોનનું વ્યાજ, હાઉસિંગ લોનના હપ્તા અને ફિક્સ ડિપોઝિટમાં રોકાણના દાવા કર્યા હતા. જેને લઈને આ દાવા પર ખુલાસો પૂછવામાં આવ્યો છે.

જાણો ITR 1 અને ITR 2ની વચ્ચે શું છે તફાવત? ખોટુ ફોર્મ ભરવા પર નોટિસ મોકલી  શકે છે ઈનકમ ટેક્સ | Know what is the difference between ITR 1 and ITR 2

10 દિવસમાં જવાબ રજૂ કરવા સૂચના

ટેક્સ ભરતા લોકો દસ્તાવેજો 10 દિવસમાં રજૂ નહીં કરે તો તેના દાવાને નકારી અને પગારદાર કરદાતાઓ પાસે ટેક્સની ડિમાન્ડ કરાશે. જરૂરી દસ્તાવેજ પૂરા નહિ કરવાના કિસ્સામાં કરકપાતની રકમ ઉપર 30 ટકા ટેકસ લગાવવામાં આવશે. આવા કિસ્સામાં લોકોને રિફંડ મળવુ તો દૂર રહ્યું ઇન્કવાયરીનો સામનો કરવાની નોબત પણ આવી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ