બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / The child reached the hospital with unbearable pain, found a shivering object in the stomach

OMG / અસહ્ય દુખાવો ઉપડતાં બાળક પહોંચ્યો દવાખાને, કંપી જવાય તેવી ચીજ પેટમાંથી મળી

Vishal Khamar

Last Updated: 10:02 PM, 19 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી વખત એવું બને છે કે બાળકો રમતી વખતે ભૂલથી તેમના મોંમાં કોઈ અનિચ્છનીય વસ્તુ નાખી દે છે, જે સીધી તેમના પેટ સુધી પહોંચે છે.

  • 15 વર્ષના છોકરાના પેટમાંથી 3 ફૂટ લાંબી ચાર્જિંગ કેબલ અને હેરપીન નીકળી
  • બાળકને ઉલ્ટી અને પેટમાં તીવ્ર દુખાવો થતા હોસ્પિટલમાં દાખલ કરાયો હતો
  • હોસ્પિટલમાં દાખલ થયા બાદ ચોંકાવનારો મામલો સામે આવ્યો

 ઘણી વખત એવું બને છે કે બાળકો રમતી વખતે ભૂલથી તેમના મોંમાં કોઈ અનિચ્છનીય વસ્તુ નાખી દે છે, જે સીધી તેમના પેટ સુધી પહોંચે છે. આવી સ્થિતિમાં પેટમાં દુખાવો થાય છે. પછી ડૉક્ટર પાસે જાઓ, ઑપરેશન કરાવો, આ બધી પરેશાનીઓ ઊભી થાય છે અને ક્યારેક જીવ પણ જોખમમાં હોય છે. એટલા માટે કહેવાય છે કે આવી બધી વસ્તુઓ બાળકોની પહોંચથી દૂર રાખવી જોઈએ, જેને તેઓ મોંમાં મૂકી શકે. તમે બાળકોને મોઢામાં સિક્કા વગેરે નાખતા જોયા જ હશે, પરંતુ ઘણી વખત આ સાથે જોડાયેલા અજીબોગરીબ કિસ્સાઓ પણ જોવા અને સાંભળવા મળે છે. આજકાલ એક એવો જ મામલો ચર્ચાનો વિષય બની ગયો છે, જેના વિશે જાણીને તમે દંગ રહી જશો.

ડૉક્ટરોએ 15 વર્ષના છોકરાના પેટમાંથી 3 ફૂટ લાંબી ચાર્જિંગ કેબલ નીકળ્યો
તુર્કીમાં, ડૉક્ટરોએ 15 વર્ષના છોકરાના પેટમાંથી 3 ફૂટ લાંબી ચાર્જિંગ કેબલ કાઢ્યો છે. બાળકને ઉલ્ટી અને પેટમાં તીવ્ર દુખાવો થતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળકના પરિવારજનો સમજી શક્યા ન હતા કે મામલો શું છે, તેથી ડૉક્ટરોએ એક્સ-રે કરાવવાનું સૂચન કર્યું. એક્સ-રે કરાવતાં સમગ્ર મામલો સ્પષ્ટ થયો હતો. રિપોર્ટમાં ડૉક્ટરોને બાળકના પેટમાં ચાર્જિંગ કેબલ જોવા મળ્યો. ઉતાવળમાં તેના પેટની સર્જરી કરવામાં આવી અને ડોક્ટરોએ સફળતાપૂર્વક બાળકના પેટમાંથી કેબલ કાઢી નાખ્યો.

ચાર્જિંગ કેબલ સિવાય, ડૉક્ટરોએ સર્જરી દ્વારા બાળકના પેટમાંથી વાળની ​​​ગુંચો પણ કાઢી નાખી છે. જો કે, હજુ સુધી ખબર નથી પડી કે ચાર્જિંગ કેબલ જેવી મોટી વસ્તુ બાળકના પેટમાં કેવી રીતે ગઈ?


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ