બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય

logo

પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર

logo

ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત

logo

લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર

logo

લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત

logo

ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ

logo

રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત

VTV / મનોરંજન / The Bollywood star was married to Ravina Tandon

બોલીવુડ / અક્ષય-રવિનાની સગાઈ બાદ અક્કીએ લગ્ન માટે મૂકી હતી આ એક શરત, બાદમાં થયું બ્રેક-અપ

Kavan

Last Updated: 02:24 PM, 6 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલીવુડમાં ૯૦ના દશકમાં અમુક એક્ટ્રેસ એવી પણ હતી જેની બોલબાલા હતી. લાખો ફેંસ તેમના દીવાના હતા. જેમાંથી સૌથી વધારે ચર્ચામાં રવિના ટંડન રહેતી હતી. રવીના ટંડને ૧૯૯૧માં પત્થર કે ફૂલ દ્વારા બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું.

૯૦ના દશકમાં રવીના એટલી ચર્ચામાં રહેતી કે તેમનું નામ કેટલાય એક્ટર્સ જોડાયું હતું. તે દરમિયાન ફિલ્મ 'ફૂલ ઔર કાંટે' દ્વારા અજય દેવગણે બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યારબાદ અજય અને રવીના એકબીજાની નજીક આવ્યા અને રવીના અજયને ડેટ કરવા લાગી હતી. પરંતુ તે સબંધ લાંબા સમય સુધી ટક્યો નહિ.

૧૯૯૪માં રવીનાનું નામ બીજા એક બોલીવુડ સિતારા સાથે જોડાયું હતું. તે કોઈ બીજુ નહિ પરંતુ ખિલાડી કુમાર અક્ષય કુમાર હતા. ૧૯૯૪માં અક્ષય અને રવીનાની મુલાકાત ફિલ્મ મોહરાના સેટ પર થઈ હતી. અને ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવ્યાં અને પસંદ કરવા લાગ્યા.

મોહરા સુપરહિટ થયા બાદ બંને એકબીજાની વધારે નજીક આવ્યા અને ત્યારબાદ બંને એ ખિલાડીઓ કે ખિલાડી, કિંમત, દાવા, બારૂદ જેવી ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું. આ બંનેની જોડી પડદા પર ધૂમ મચાવી રહી હતી. બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા અને થોડાંક દિવસો પછી સગાઈ પણ કરી લીધી. રવીનાએ એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે અક્ષયે તેમને કહ્યું હતુ કે જે દિવસ ફિલ્મો છોડી દઈશ ત્યારે હું લગ્ન કરી લઈશ. રવીનાને અક્ષયની આ શરતો પણ મંજુર હતી. પરંતુ અચાનક એવી વાતો આવી કે બંને વચ્ચે બ્રેક-અપ થઈ ગયું.

૧૯૯૬માં ફિલ્મ ખિલાડીઓ કે ખિલાડીમાં અક્ષય અને રવીના સાથે બીજી પણ એક એક્ટ્રેસ હતી જે આ ફિલ્મમાં હતી. જે બીજું કોઈ નઈ પણ બોલીવુડની ગ્લેમર ગર્લ રેખા હતી. ફિલ્મના શુટિંગ દરમિયાન અક્ષયનું નામ રેખા સાથે જોડાયું. રેખા અને અક્ષયની આવી ખબરોથી રવીના ચિંતિત હતી. ત્યારબાદ રવીના અને અક્ષય વચ્ચે બધું જ પૂરું થઇ ગયું

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ