બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / The bike rider fell under the moving bus, the wheel had climbed on his head, the helmet saved his life,

સલામતી / Video: એમ જ હેલમેટ પહેરવા માટે સૂચનો નથી આપવામાં આવતા, બસની નીચે આવી ગયા પછી પણ આ રીતે બચી ગયો યુવકનો જીવ

Megha

Last Updated: 04:48 PM, 21 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિડીઓના શરૂઆતમાં રસ્તા પર એક બસ આવતી દેખાઈ છે અને થોડી જ સેકન્ડોની અંદર એવું કઇંક થઈ જાય છે કે જેને જોઈને બધા લોકો ચોંકી જાય છે.

  • હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે
  • મૃત્યુ તેની સામે આવી ગઈ હતી પણ એક હેલ્મેટે તેનું જીવન બચાવી લીધું
  • જુઓ વાયરલ વિડીયો 

સોશ્યલ મીડિયા પ્લેટ્ફોર્મસ પર દરરોજ કેટકેટલાય વિડીયો શેર કરવામાં આવે છે અને એમાંથી ઘણા વિડીયો હસી-મજાક વાળા હોય છે તો ઘણા વિડીયો ઈમોશનલ હોય છે. હાલ જ એક વિડીયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને લોકોનો શ્વાસ અધ્ધર રહી ગયો હતો . હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ઘણો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં કોઈ એક વ્યક્તિ સ્કૂટર ચલાવીને જઈ રહ્યો હતો અને એ જ સમયે મૃત્યુ તેની સામે આવી ગઈ હતી પણ એક હેલ્મેટે તેનું જીવન બચાવી લીધું હતું. 

ઘણી વખત આપણે સ્કૂટર ચલાવતા સમયે હેલમેટ પહેરવું જરૂરી નથી સમજતા પણ આ વિડીયો જોઇને તમને હેલમેટનું મહત્વ સમજાઈ જશે. આ વાઇરલ વિડીયો તમને જીવન અને હેલમેટ બંનેનું મહત્વ સમજાવી જશે. વિડીઓના શરૂઆતમાં રસ્તા પર એક બસ આવતી દેખાઈ છે અને થોડી જ સેકન્ડોની અંદર એવું કઇંક થઈ જાય છે કે જેને જોઈને બધા લોકો ચોંકી જાય છે. 

એ સમયે અચાનક એક સ્કૂટર રસ્તા પર આવે છે અને સ્લીપ થઈ જાય છે અને એ સ્કૂટર ચલાવતો વ્યક્તિ ઉછળીને લગભગ બસના ટાયરની નીચે જ આવી પંહોચે છે. ત્યાં હજાર લોકોને એવું લાગી રહ્યું હતું કે આ વ્યક્તિ નહીં બચી શકે. પણ એવું ન થયું, એ વ્યક્તિ જીવતો બહાર નીકળી ગયો અને તેનો જીવ બચાવનાર હતું તેને પહેરેલું હેલમેટ. જુઓ કેવી રીતે એ વ્યક્તિ જીવતો બચી ગયો.

બસની નીચેથી જીવતો બહાર આવતાની સાથે જ એ વ્યક્તિની મદદ માટે ત્યાં ઉભેલ લોકો પંહોચી જાય છે. આ વિડીયો હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઘણા લોકો શેર કરી રહ્યા છે અને તેના કેપ્શનમાં લખી રહ્યા છે કે હેલમેટ પહેરો, હેલમેટ પહેરવું સુરક્ષિત છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ