બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / વડોદરા / Testing of pesticides and insecticides will become easier, with the construction of a third lab at the site

ખેડૂતોના ફાયદાની વાત / પેસ્ટીસાઈઝ અને જંતુનાશક દવાના ટેસ્ટિંગ બનશે આસાન, આ જગ્યાએ ત્રીજી લેબનું નિર્માણ

Vishal Khamar

Last Updated: 06:14 PM, 15 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેતી માં વપરાતા પેસ્ટીસાઈઝ અને જંતુ નાશક દવા ના ટેસ્ટિંગ હવે વડોદરા માં થશે રાજ્ય ના કૃષિ વિભાગે વડોદરા લેબ નું નિર્માણ કર્યું છે હવે ભેળસેળ વાળી પેસ્ટિસાઈઝ વેચનારની ખેર નથી

  • વડોદરામાં બની રહી છે. જંતુનાશક દવા અને પેસ્ટીસાઈઝની લેબોરેટરી
  • ગાંધીનગર અને જૂનાગઢ બાદ હવે વડોદરામાં પણ લેબનું નિર્માણ કર્યું
  • મકાન ને બનતા ત્રણ વર્ષ નો સમય લાગ્યો

સામાન્ય રીતે ખેડૂતો ખેતી માં મોંઘા બિયારણ ખાતર નો ઉપયોગ કરે છે પરંતુ તે અસલી છે કે નકલી તેનો ખ્યાલ આવતો નથી જોકે જંતુ નાશક દવા અને પેસ્ટીસાઇઝ ની લેબોરેટરી વડોદરામાં આકાર પામી રહી છે રાજ્ય ના કૃષિ વિભાગે ગાંધીનગર અને જૂનાગઢ બાદ હવે વડોદરામાં આ લેબનું નિર્માણ કર્યું છે વડોદરાના જ્યોતિ ગાર્ડન પાસે 3 કરોડના ખર્ચે આ લેબ બનવાની છે લેબોરેટરી માટે નું બિલ્ડિંગ માર્ગ મકાન વિભાગ બનાવી દીધુ છે હવે માત્ર લેબના સાધનો અને કેન્દ્ર સરકાર ની મંજુરી ની પ્રોશેસ કરવા ની બાકી છે...

મકાન ને બનતા ત્રણ વર્ષ નો સમય લાગ્યો
વડોદરા ખાતે બની રહેલા લેબોરેટરી ના મકાન ને બનતા ત્રણ વર્ષ નો સમય લાગ્યો છે રાજ્ય ના એગ્રિકલચર વિભાગના ઈન્સ્પેકટરો દ્વારા લેવામાં આવેલા કંપનીઓના અને ડીલરો ના સેમ્પલ અહીં ટેસ્ટ કરવામાં આવશે અત્યાર સુધી સેમ્પલ ગાંધીનગર કે જૂનાગઢ મોકલવામાં આવતા હતા હવે આ સુવિધા વડોદરા માં ઉભી થશે.ગયા વર્ષે 186 સેમ્પલ લેવામાં આવ્યા હતા તેમાંથી 2સેમ્પલ ફેલ થયા હતા જોકે જંતુનાશક દવા કે પેસ્ટિસાઇઝના સેમ્પલ ફેલ થયા તો કંપની અને કંપની માલિક વિરૂદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવે છે ત્યારે વડોદરા અને મધ્ય ગુજરાતની કંપનીના સેમ્પલ હવે વડોદરામાં ચેક થશે તેવી આ સુવિધા ઊભી થવા જઈ રહી છે.

રાજ્ય ના ખેડૂતો ને જંતુનાશક દાવા ઓ અને પેસ્ટી સાઈઝ દવા ઓ કંપની ઓ અનેક રીતે છેતરપિંડી કરતી હોય છે ત્યારે હવે આવી કંપની ઓ ની ખેર નથી આ લેબોરેટરી ખેડૂતો પણ પોતે ખરીદેલી પ્રોડક્ટ નું ટેસ્ટિંગ કરવી સકે તેવી પણ સુવિધા ઊભી થવાની છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ