બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Terrorist attack in Pakistan: Suicide bombers enter army airbase

BIG BREAKING / પાકિસ્તાનમાં આતંકવાદી હુમલો: સેનાના એરબેઝમાં ઘૂસી ગયા આત્મઘાતી હુમલાખોરો

Priyakant

Last Updated: 09:08 AM, 4 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Big Terrorist Attack In Pakistan Latest News: પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા અને હાલ બંને તરફથી ભારે ગોળીબાર ચાલુ

  • આતંકવાદનો પોષક દેશ પાકિસ્તાન હવે ખુદ આતંકવાદનો શિકાર બન્યો 
  • આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો
  • આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા ત્યાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ કર્યો 

Big Terrorist Attack In Pakistan : આતંકવાદનો પોષક દેશ પાકિસ્તાન હવે ખુદ આતંકવાદનો શિકાર બન્યો છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં ફરી એકવાર આતંકીઓએ પાકિસ્તાની એરફોર્સ બેઝ પર હુમલો કર્યો છે. પંજાબના મિયાંવાલીમાં પાકિસ્તાન એરફોર્સ બેઝમાં આત્મઘાતી બોમ્બર સહિત ઘણા ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓ ઘૂસી ગયા છે. બંને તરફથી ભારે ગોળીબાર થઈ રહ્યો છે અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં એરબેઝની અંદર જોરદાર જ્વાળાઓ દેખાઈ રહી છે. 

પાકિસ્તાનમાં આતંકીઓએ એરફોર્સ બેઝ પર હુમલો કર્યાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ આત્મઘાતી હુમલાખોરો સીડીઓ દ્વારા ત્યાં પ્રવેશ્યા અને પછી હુમલો શરૂ કર્યો અને અનેક બોમ્બ વિસ્ફોટ પણ કર્યા. આત્મઘાતી બોમ્બર વિરુદ્ધ પાકિસ્તાની સેનાનું ઓપરેશન ચાલુ છે. હજુ સુધી પાકિસ્તાની સેનાએ આ અંગે કોઈ નિવેદન જાહેર કર્યું નથી. હાલમાં વિગતવાર વિગતોની રાહ જોવાઈ રહી છે.

નોંધનીય છે કે, મિયાંવાલી એ જ એરબેઝ છે કે, જ્યાં ઈમરાન ખાનની ધરપકડ બાદ તેમની પાર્ટીના સમર્થકોએ હુમલો કર્યો હતો. આટલું જ નહીં પ્રદર્શનકારીઓએ એરબેઝની બહાર એક એરક્રાફ્ટના સ્ટ્રક્ચરને પણ આગ લગાવી દીધી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ