બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Terrible fire in godown in municipal estate in Bapunagar, 7 vehicles of fire department at the scene, watch video

અમદાવાદ / બાપુનગરમાં મ્યુનિસિપલ એસ્ટેટમાં આવેલા ગોડાઉનમાં ભયંકર આગ, ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાસ્થળે, જુઓ વીડિયો

Vishal Khamar

Last Updated: 04:45 PM, 29 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદનાં બાપુનગરનાં ગોડાઉનમાં આગ ભભુકી ઉઠતા અફરાતફરી મચી જવા પામી હતી. ત્યારે આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ સહિત પોલીસનો કાફલો ઘટનાં સ્થળે પહોંચ્યો હતો.

 

  • અમદાવાદમાં બાપુનગરનાં મ્યુ. એસ્ટેટમાં લાગી આગ
  • મ્યુનિ. એસ્ટેટમાં આવેલા રૂ નાં ગોડાઉનમાં લાગી આગ
  • ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી

અમદાવાદનાં બાપુનગર વિસ્તારમાં આવેલ મ્યુનિસિપલ એસ્ટેટમાં આવેલ રૂ નાં ગોડાઉનમાં અગમ્ય કારણોસર આગ ભભૂકી ઉઠતા દોડાદોડી થઈ જવા પામી હતી. ત્યારે આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરાતા ફાયર વિભાગની 7 ગાડીઓ ઘટનાં સ્થળે પહોંચી આગને ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. 

આગ લાગતા આસપાસનાં લોકોમાં ભયનો માહોલ
બાપુનગરનાં મ્યુનિસિપલ એસ્ટેટ વિભાગમાં રૂ નાં ગોડાઉનમાં આગ ભભૂકી ઉઠતા લાખો રૂપિયાનું રૂ બળીના ખાખ થઈ જવા પામ્યું હતું. ત્યારે  આ ઘટનાને પગલે આસપાસનાં લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ દ્વારા તાત્કાલિક ઘટનાં સ્થળે પહોંચી લોકોને દૂર ખસેડ્યા હતા.મ્યુનિસિપલ એસ્ટેટમાં રૂ નાં ગોડાઉનમાં લાગેલ આગને લઈ અનેક શંકા-કુશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ