બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Temperature will increase again in Bharshiali Gujarat: Temperature will increase by two to three degrees in three days, know the forecast for five days.

આગાહી / ભરશિયાળે ગુજરાતમાં ફરી વધશે તાપ: ત્રણ દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો થશે વધારો, જાણો પાંચ દિવસની આગાહી

Vishal Khamar

Last Updated: 04:33 PM, 14 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. ત્યારે આગામી 5 દિવસ વાતાવરણ સુક્કુ રહેશે. તેમજ હાલમાં ઠંડીની સીઝન ચાલતી હોઈ નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહેવા પામ્યું હતું.

  • હવામાન વિભાગની વાતાવરણ અંગે આગાહી
  • રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કું રેહશે
  • 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે
  • નલિયા 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર

હાલમાં સમગ્ર રાજ્યમાં ઠંડીની સીઝન ચાલી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા વાતાવરણ અંગે આગાહી કરી છે. રાજ્યમાં આગામી 5 દિવસ વાતાવરણ સુક્કુ રહેશે. 3 દિવસ સુધી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થશે. ઠંડીનાં પારાની વાત કરીએ તો નલિયામાં 10.5 ડિગ્રી સાથે સૌથી ઠંડું શહેર રહેવા પામ્યું હતુ. અમદાવાદમાં તાપમાન 16.5 ડિગ્રી નોંધાયું હતું. 

મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)

આગામી  દિવસોમાં ઠંડીનો પારો વધી શકે છેઃ મનોરમા મોહંતી (ડાયરેક્ટર, હવામાન વિભાગ)
આ બાબતે હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે આગામી પાંચ થી સાત દિવસ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી.  તેમજ તાપમાનનો પારો આગામી દિવસોમાં બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે.  તેમજ ન્યૂનતમ તાપમાનનાં પારામાં વધારો થવાની સંભાવનાં છે. હાલ ઠંડીની સીઝન ચાલી રહી છે.  વાતાવરણમાં ભેજ અને વાદળો છવાયા હોવાથી તાપમાનનો પારો પારો 2 થી 3 ડિગ્રી વધવાની શક્તા છે. 

આજે ક્યાં કેટલું તાપમાન નોંધાયું
અમદાવાદમાં 17.4 ડિગ્રી, વડોદરામાં 17.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે સુરતમાં 21.8, રાજકોટ 16.6 તેમજ  દ્વારકા 19 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ભૂજની વાત કરીએ તો જ્યાં 15.8, ડિસામાં 14.6, વેરાવળમાં 20.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ