બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / સ્પોર્ટસ / Cricket / t20 series 1st : rohit sharma removed samson from playing eleven lisy

Ind vs Afg / અફઘાનિસ્તાન સામે કેપ્ટન રોહિત શર્માને ચોંકાવનારો નિર્ણય, ધુરંધર ખેલાડીને બેસાડયો બહાર, નવા ખુંખાર બેટરને આપી તક

Vaidehi

Last Updated: 07:27 PM, 11 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટી20 સીરીઝની પહેલી જ મેચમાં કેપ્ટન રોહિતે પ્લેઈંગ ઈલેવનમાંથી આ અનુભવી ખેલાડીનું નામ જ ન લીધું.

  • ટી20 સીરીઝની પહેલી જ મેચમાં મોટો નિર્ણય
  • પ્લેઈંગ ઈલેવનમાં આ ધુરંધર ખેલાડીનું નામ નહીં
  • તેની જગ્યાએ વિસ્ફોટક બેટર જિતેશ શર્મા ફિલ્ડ પર

ભારતીય ક્રિકેટ ટીમની અફઘાનિસ્તાનની સામેની ટી20 સીરીઝ આજથી થરૂ થઈ છે. આ સીરીઝની લોકો ઘણાં સમયથી રાહ જોઈ રહ્યાં હતાં કારણકે આ ટી20 વિશ્વકપ ભારત માટે આ ફોર્મેટની છેલ્લી ઈંટરનેશનલ સીરીઝ થવા જઈ રહી છે. કેપ્ટન રોહિત શર્માએ સીરીઝની પહેલી જ મેચમાં ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. પણ ચોંકાવનારી વાત તો એ હતી કે ટોસનાં સમયે જે પ્લેઈંગ ઈલેવન તેમણે જણાવ્યાં તેમાં એક અનુભવી વિકેટકીપરનું નામ નહોતું.

આ ખેલાડી બહાર જ બેઠો રહ્યો
અફઘાનિસ્તાનની સામે 3 મેચોની ટી20 સીરીઝમાં ભારતીય ટીમે આજે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો. શર્માએ 14 મહિના બાદ ટી20 ઈંટરનેશનલમાં વાપસી કરી. અને વાપસીની સાથે જ તેમણે પ્લેઈંગ ઈલેવનને લઈને મેદાન પર જ મોટો નિર્ણય લઈ લીધો. અફઘાનિસ્તાનની સામેની પહેલી જ મેચમાં  કેપ્ટને અનુભવી વિકેટકીપર સંજૂ સેમસનને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ન કર્યો. તેમની જગ્યાએ કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટને વિસ્ફોટક બેટર જિતેશ શર્માને ફિલ્ડ પર ઊતારવાનો નિર્ણય લીધો.

વધુ વાંચો: 'તમામ ખેલાડીઓ માટે હરહંમેશ રમવું અશક્ય...', જાણો શા માટે હેડ કોચ રાહુલ દ્રવિડે આવું કહ્યું

ટીમ ઈન્ડિયાનાં પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, તિલક વર્મા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ