બ્રેકિંગ ન્યુઝ

logo
logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર સ્થિત કમલમની લઈ શકે મુલાકાત, કમલમ ખાતે SPGના જવાનો ગોઠવાયો ચુસ્ત પોલીસ બંદોબસ્ત, કમલમ ખાતે સ્ટાફને એન્ટ્રી માટે ઈશ્યુ કરાયા આઈડી કાર્ડ, હિંમતનગરની સભા પૂર્ણ કરીને પ્રધાનમંત્રી મોદી આવી શકે કમલમ

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસના નેતા જ કોંગ્રેસને મત નહીં આપી શકે તેવી સ્થિતિ સર્જાઈ, ગુજરાતના વિકાસ પાછળ વિઝન અને લાંબાગાળાની મહેનત - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ મહોબ્બતની દુકાન નહી, ફેક વીડિયોની ફેકટરી ચલાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: દેશે કોંગ્રેસને એવો જવાબ આપ્યો કે, 400 વાળા 40ના થઈ ગયા - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / symptoms and warning signs of silent heart attack you should be aware

ચેતજો / શરીરના આ લક્ષણોને ક્યારેય ન કરવા જોઈએ નજરઅંદાજ, હોઈ શકે છે સાઇલેન્ટ હાર્ટઅટેકનો ખતરો!

Manisha Jogi

Last Updated: 01:33 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઈલેન્ટ હાર્ટ એટેકને સાઈલેન્ટ માયોકાર્ડિયલ ઈંફાર્કશન અથવા SMI કહેવામાં આવે છે. આ એક એવી મેડિકલ કંડિશન છે, જે ઝડપથી ડિટેક્ટ થતી નથી. તેમ છતાં આપણે આ પરિસ્થિતિથી બચી શકીએ છીએ.

  • સાઈલેન્ટ હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં અકળામણ થાય છે
  • આ સમસ્યા ઝડપથી ડિટેક્ટ થતી નથી
  • જાણો શું છે સાઈલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો?

સાઈલેન્ટ હાર્ટ એટેકને સાઈલેન્ટ માયોકાર્ડિયલ ઈંફાર્કશન અથવા SMI કહેવામાં આવે છે. સાઈલેન્ટ હાર્ટ એટેક આવે ત્યારે છાતીમાં અકળામણ થાય છે. આ એક એવી મેડિકલ કંડિશન છે, જે ઝડપથી ડિટેક્ટ થતી નથી. તેમ છતાં આપણે આ પરિસ્થિતિથી બચી શકીએ છીએ. 

સાઈલેન્ટ હાર્ટ એટેકના લક્ષણો
અકળામણ થવી

નોર્મલ હાર્ટ એટેક આવે ત્યારે ચેસ્ટ પેઈન થાય છે. સાઈલેન્ટ હાર્ટ એટેક આવે ત્યારે અકળામણ થાય છે અને બેચેની લાગે છે. સામાન્ય દુખાવો અથવા, અપચો તથા મસલ્સ પેઈન પણ થઈ શકે છે. 
                                         
શ્વાસ લેવામાં તકલીફ

સીડી ચઢતા સમયે અથવા ફિઝીકલ એક્ટિવિટી દરમિયાન શ્વાસ લેવામાં તકલીફ થાય તો તે ગંભીર લક્ષણ છે. શ્વાસ લેવામાં તકલીફ થવી તે સાઈલેન્ટ માયોકાર્ડિયલ ઈંફાર્કશનના લક્ષણ હોઈ શકે છે. 

થાક
શારીરિક એક્ટિવિટીનો અભાવ અને 8 કલાકની ઊંઘ લેવા છતાં પણ થાક લાગે તો તે સાઈલેન્ટ હાર્ટ એટેકના લક્ષણ હોઈ શકે છે. જેના કારણે તમને ખૂબ જ થાક લાગી શકે છે. 

અચાનક પરેસવો વળવો
ખૂબ જ મહેનત કરવાના કારણે અને ગરમીમાં પરસેવો થવો તે સામાન્ય બાબત છે. ખુલ્લા અને ઠંડા વાતાવરણમાં પણ પરસેવો વળવા લાગે તો તે સાઈલેન્ટ હાર્ટ એટેકનું લક્ષણ હોઈ શકે છે. 

ઊંઘમાં તકલીફ
સાઈલેન્ટ હાર્ટ એટેકના કારણે ઊંઘમાં તકલીફ થઈ શકે છે. જેના કારણે સ્લીપિંગ પેટર્ન ડિસ્ટર્બ થાય છે. રાત્રે વારંવાર ઊંઘ ડિસ્ટર્બ થાય છે અને ઊંઘ આવતા વાર લાગે છે. 

ચિંતા
સાઈલેન્ટ હાર્ટ એટેક માનસિક આરોગ્ય માટે ખરાબ માનવામાં આવે છે. જો તમને ચિંતા અને તણાવ થતો હોય, બેચેની થતી હોય તો તાત્કાલિક ડૉકટરની સલાહ લેવી જોઈએ. 

વધુ વાંચો: મોડા સુધી ઉજાગરા કરતાં લોકો પર મોટાપાનું જોખમ: જાણો ઊંઘ અને મેદસ્વિતા વચ્ચે શું છે સંબંધ

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ