બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / swapna shastra meaning of seeing different types of dreams

સ્વપ્ન શાસ્ત્ર / ભૂલથી પણ સપનામાં દેખાય આ 5 ચીજ તો ખુલી જશે તમારા ભાગ્યના દ્વાર, માતા લક્ષ્મીનું થશે આગમન!

Bijal Vyas

Last Updated: 05:03 PM, 16 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં જે રીતે જ્યોતિષ શાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર છે તે જ રીતે સ્વપ્નશાસ્ત્ર છે જેના દ્વારા સ્વપ્નમાં જોયેલા વસ્તુનો સંકેત જણાવવામાં આવ્યો છે.

  • સ્વપ્નમાં રંગબેરંગી ફૂલ દેખાય તો તે શુભ સંકેત છે
  • આર્થિક સમસ્યાઓ દૂર થવાની હોય ત્યારે દેખાય છે આ સ્વપ્ન 

રાતમાં સૂતા સમય ઘણા સપના જોવા સામાન્ય વાત છે. તેમાંથી કઇ સ્વપ્ન એવા પણ હોય છે. જે આપણને ખુશી આપે છે. ત્યાંજ અમુક સ્વપ્ના એવા પણ હોય છે જે જોઇને આપણે ડરી જઇએ છીએ. સ્વપ્ન શાસ્ત્રનુ માનીએ તો આ રીતના સપના ભવિષ્યનો મહત્વનો સંકેત આપે છે. આવો જાણીએ તેવા 5 સ્વપ્નો વિશે જાણીઓ, જે મા લક્ષ્મીને પ્રસન્ન થવાનો સંકેત આપે છે. 

  1. સપનામાં રંગબેરંગી ફૂલ જોવા: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો સપનામાં રંગબેરંગી ફૂલ જોવા મળે તો તેનો અર્થ છે કે મા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થવાના છે. જે તમને ભવિષ્યમાં ધન-સંપત્તિ મળવાનો સંકેત છે. આ રીતનો સપનુ જોવામાં આવે તો તેને શુભ માનવામાં આવે છે.
  2. નૃત્ય કરતી છોકરી જોવી: જો તમે સપનામાં નૃત્ય કરતી છોકરી જોવા મળે છે તો આ એક શુભ સંકેત છે. આનો અર્થ છે કે તમારી આર્થિક સમસ્યાઓ દૂર થવાની છે અને તમને અચાનક ક્યાંકથી ધનલાભ થવાનો છે. તમારી ઘરે ધન-સંપત્તિનું આગમન થવાનો સંકેત છે.
  3. સપનામાં મધમાખી દેખાવી: સ્વપ્ન શાસ્ત્રનું માનીએ તો સપનામાં મધમાખીનું આવવું એ વાતનો સંકેત છે કે તમારા ઘરમાં આવકનો સ્ત્રોત વધવાનો છે. જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં સુધાર આવશે અને પરિવારમાં સુખ,શાંતિ,સમૃદ્ધિનો વાસ થશે. 
  4. સપનામાં ઉંદરનુ દેખાવુ: જો તમારા સપનામાં ઉંદર આવે છે તો આ શુભ સંકેત છે. એનો અર્થ છે કે ભગવાન ગણેશ અને મા લક્ષ્મી તમારા ઘરમાં પ્રવેશ કરવાના છે. આ તમારા ઘરમાં નવા વાહન અને સંપત્તિનું પણ આગમન સૂચવે છે. 
  5. સ્વપ્નમાં સોનુ દેખાવુ: સ્વપ્ન શાસ્ત્ર અનુસાર, જો સૂતી વખતે સપનામાં ઘરેણા દેખાય તો તે શુભ સંકેત છે. તેનો અર્થ છે કે તમે ઝડપથી ધનવાન બનવાના છો. તમને અચાનક પૈતૃક સંપત્તિ મળવાની છે અથવા તમારા ઘરમાં ધનનું આગમન થવાનું છે. 
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ