બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / SVP hospital doctor Vivek of gynecology department molested a pregnant woman

ક્રાઈમ / અમદાવાદની SVP હોસ્પિટલમાં ગાયનેક ડોક્ટરે ગર્ભવતી મહિલા સાથે છેડતી કરી, પોલીસ કેસ દાખલ

Dinesh

Last Updated: 10:37 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad news: SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા સાથે ગાયનેક વિભાગના ડોક્ટર વિવેકએ છેડતી કર્યો હોવાનો આક્ષેપ, એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

અમદાવાદમાં ફરી એકવાર છેડતીનો બનાવ બન્યો છે. SVP હોસ્પિટલમાં મહિલાઓ સુરક્ષિત ન હોય તેવો બનાવ બન્યો આવી છે. ગર્ભવતી મહિલા સાથે ડોક્ટરે છેડતી કરી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગાયનેક વિભાગના ડોક્ટરે એક ગર્ભવતી મહિલા સાથે શારરિક અડપલા કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

સુરતના ભેસ્તાનમાં બદમાશે ફિલ્મી ઢબે યુવતીની છેડતી કરી, પછી લોકોએ જે કર્યું  એ જાણીને કહેશો આમ જ હોય | In Bhestan of Surat, a young woman was teased in  public

SVP હોસ્પિટલમાં સગર્ભાની છેડતીનો આરોપ 
પાપ્ત વિગતો મુજબ SVP હોસ્પિટલમાં એક ગર્ભવતી મહિલા ચેકઅપ માટે ગઈ હતી. તે દરમિયાન ગાયનેક વિભાગના ડોક્ટરે સોનોગ્રાફીનો રિપોર્ટ કરતી વખતે છેડતી કરી હોવાનો આક્ષેપ કરાયો છે. પરિજનોએ છડતી કરનાર ડોક્ટર વિવેક સામે એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી છે. 

SVP હોસ્પિટલ હાઉસફૂલ, દર્દીઓને સારવાર વિના મોકલાય છે પરત | Ahmedabad-SVP- Hospital-Housefull-Patients-Treatment-Without-Returned


વાંચવા જેવું: PM મોદીનો જાદુ કે બીજુ કંઈક, ગુજરાતમાં ભાજપ કેમ કરે છે ક્લિન સ્વીપ? 5 મોટા કારણ

પોલીસે તપાસ હાથ ધરી
જો કે, અત્યારે છેડતીની ફરિયાદ એલીસબ્રિજ પોલીસ સ્ટેશનમાં દાખલ કરાઈ છે. જે સમગ્ર બાબતને લઈ પોલીસે તપાસ હાથ ધરી છે. જો કે, આક્ષેપ ખૂબ જ ગંભીર છે. કારણ કે રક્ષક જ ભક્ષક બનશે તો શું ? જે સૌથી મોટો સવાલ અહીં ઉભો થાય છે. કારણ કે, ડોક્ટરને ભગવાનનો બીજો સ્વરૂપ ગણવામાં આવે છે. તે જ આવી હરકત કરે તે ખૂબ જ નિંદનીય છે

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ